SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ व्यवहारतो निम्रन्थस्वरूपम् अथ तिरस्कारमुद्दीपयन्नाह॥ जम्हा रागद्दोसाभावा णो जीवहणणमुहमसुहं / बंधाभावोऽणाभोगे वज्जणमईण साहूणं // 45 // व्याख्या-अत एव पराकूतं तिरस्कृतं, यस्मात्कारणोत् रागद्वेषाभावात्-जीवहननं मुखेआदौ यस्य मृषाभाषणादेः तज्जीवहननमुखम् , किंभूतम् ? अशुभम्-अशुभकर्मबन्धहेतुत्वेन गर्हणीयत्वात् नो-नैव भवेत् , तच्च रौद्रकर्त्तव्यम् / अत एव जिनैर्निर्ग्रन्थानां निषिद्धम् / यदागमः 'सव्वे जीवावि इच्छंति, जीविउ न मरिज्जिउं / तम्हा पाणवहं घोरं, निग्गंथा वज्जयंति णं'॥ति (दश० अ० 6, गा० 10. पृ० 196 ) एवं मृषावादादिष्वपि भाव्यम् / यदागमः-मुसावाओ उ लोगम्मि, सव्वसाहूहिं गरहिओ। अविस्सासो अ भूआणं, तम्हा मोसं विवज्जए // 1 // इत्यादि दशवै० ( अ० 6, गा० 12.) अत एव व्यवहारतः ‘सव्वाओ पाणाइवायाओ वेरमणं सव्वाओ मुसावायाओ वेरमण' मित्यादिरूपेण व्रतोच्चारपूर्वकपालनेनैव व्यवहारतो निर्ग्रन्थो भवतीति भगवता - ईतामिहितम् / एवं रागद्वेषाभ्यां सत्तावर्तिभ्यां जायमानेऽपि जीवघातादौ कर्मबन्धः केषां न भवति ? इत्याह-' बंधाभावोऽणाभोगे' इत्यादि / बन्धाभावो-जीवघातजन्यकर्मबन्धाभावः , अनाभोगे सति वर्जनमतीनां-वर्जने जीवघातादिवर्जनविषया मतिर्येषां ते तथा, तेषां साधूनाम् , एवकारो गम्यस्तेषामेव, न पुनरितरेषामसंयतानामपि / एतेन आभोगे सति वर्जनामिप्रायवतां साधूनां जीवघात एव न भवतीति दर्शितं बोध्यम् / अनाभोगे च सति वर्जनाभिप्रायभणनेन रागद्वेषवतां छद्मस्थसंयतानां रागद्वेषावपि न घात्यजीवविषयको, तयोश्च तथाभूतयोराभोगे सत्येव सत्त्वं स्यात् / तेन रागद्वेषसत्तावतां साधूनां वर्जनाभिप्राये. सति अनाभोगवशेन जायमानो जीवघातो द्रव्यहिंसात्मको न कर्मबन्धहेतुः / यदागमः- वज्जेमित्ति परिणआ संपत्तीए विमुच्चइ वेरा' इत्यादि प्रागुपदर्शितम् / इह हि जीवधातवर्जनाभिप्रायवतः - वि. ति२२४२ने दीपावत४ -- જે માટે રાગદ્વેષનાં અભાવથી અશુભ-જીવહિંસાપ્રમુખે અશુભ તે ન હઈ. બંધાભાવ તે અનાભોગ અને વર્જનમતિના ધણી સાધુને. અર્થ_એતલા વતી જ પરને અભિપ્રાય તિરસ્કર્યો. જે કારણવતી રાગદ્વેષના અભાવથી જીવહિંસા આદે છે જેહને-મૃષાભાષણાદિકને, તે જીવહિંસાપ્રમુખ, કેહવું છે ? અશુભ-કર્મબંધને હેતુપણિ કરી ગણીયપણાથી, અશુભ છે. તે ન હુઈ જ તે રૌકકાર્ય છઈ. એતલાજવતી નિગ્રંથ જિને નિષેધ્યું છે. સર્વ જીવ ઈ છે જીવવાનું ન મરિવા. તે માટે પ્રાણુ વધ ઘોર નિગ્રંથ વજે.” ઇમ મૃષાવાદાદિકને વિષે પણિ. “મૃષાવાદ તે લેગને વિષે સર્વ સાધુઈ નિંદિઓ અવિશ્વાસ ભૂતને તસ્માત મૃષા વજે, ઇત્યાદિ દશ વૈ૦ એતલાજ વતી વ્યવહારથી સર્વ પ્રાણાતિપાતથી વિરમણ સર્વ મૃષાવાદથી વિરમણ ઇત્યાદિ વ્રતના ઉચારપૂર્વક પાલવું જ વ્યવહારથી નિર્મથ હઈ. એહવું ભગવંતે કહિઉ છે. છમ રાગદ્વેષ સત્તાવસિંઈ થાતે પણિ છવઘા કર્મબંધ હિનઈ ન હુઈ. તે ઉપર કહે છેબંધને અભાવ છવાત જન્ય કર્મબંધનો અભાવ અનાભોગ છ વર્જનને વિષે છે જીવઘાતાદિકની વનવિષયણી મતિ છે જેહને છે. તે સાધુને'. એવકાર તે બાહિરથી લે. એટલે તે સાધુને' જ. પણિ બીજા અસંયતને નહિં. એતલે આભગ છતે વર્જનાભિપ્રાયવંત છવાત જ ન હૃદ એહવું દેખાયું
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy