________________ 540 सर्वश-शेतकवृत्ती अथ परामिप्रायमभ्युपगम्याऽप्युपसंहारेण दूषयन्नाह॥ एवं सम्मविआरे केवलिउवमा ण संजयजणस्स। जं जाणिअ जीववहे असंजओ होइ उवमेओ // व्याख्या-एवम्-उक्तप्रकारेण सम्यग्विचारे सति परामिप्रायेण केवल्युपमा संयतजनस्यछद्मस्थसाधुलोकस्य न भवेत् / तत्र हेतुमाह-'जं जाणिअ ' त्ति, यद्-यस्मात् कारणात् ज्ञात्वा जीवघातेऽर्थात् केवलिनो वक्तव्ये उपमेयः-साधुः केवलिकल्प इत्येवंरूपेणोपमीयमानः छद्मस्थसंयतोऽसंयतो भवेत् / विनापवादं जीवोऽयमिति ज्ञात्वा जीवघातकस्य मूलतोऽपि व्रतनाशात् तस्य संयमवा र्ताऽपि दुरापेत्यर्थः / ननु तर्हि केवली कथं संयत ? इति चेत् , अहो ! भ्रान्तिः केवलिनो जीवघाते सिद्धे सत्येव तथावक्तुं शक्यत्वात् / तच्च जीवघातादिकं सर्वलोकगर्हणीयं केवलिमक्तेषु अस्मादृशेषु सत्सु केवलिनो न सेत्स्यतीत्यवसातव्यमिति गाथार्थः // 43 // ___ अथ केवलिनो भक्त्या स्तुताविव पौनरुक्त्यमवगणय्य अनेकप्रकारैः परविकल्पितं दूषितमपि अल्पमतिविनेयव्युत्पत्त्यर्थं पुनर्दूषयितुं गाथाषट्केन निगमनमाह॥ एएणं केवलिणो अवज्जहेऊ ण जीववहमाई / रागद्दोसाभावा इअ वयणं दूरमुक्खित्तं // 44 // व्याख्या-एतेन अनन्तरोक्तातिप्रसङ्गानुप्रसङ्गयुक्त्युद्भावनेन वक्ष्यमाणयुक्तिप्रकारेण च केवलिनो जीववधादिः-प्राणातिपातमृषाभाषणादिः , अवद्यहेतुः-पापकारणं न भवति, कुतो ? रागद्वेषाभावादिति वचनमप्युत्क्षिप्तम्-दूरत एव परित्यक्तमिति पराशङ्कामुद्भाव्यातिदेशेन सामान्यतस्तिरस्कृतेति गाथाथः // 44 // .. . ... અર્થ–ઈમ કહે પ્રકારે સમ્યમ્ વિચારે છત પર અભિપ્રાયે કેવલી ઉપમા છદ્મસ્થસાધુ લોકને ન હુઈ. તિહાં હેતુ કહે હૈં-જે કારણથી જાણીને જીવઘાત, અર્થથી કેવલી કહેતે થિકે ઉપમેય જે સાધુ કેવલીસદશ એહ રૂપે ઉપમાને વિષય કરીતો છદ્મસ્થસંયત તે અસંયત ઈ. અપવાદ વિના જીવ એહવું જાણીને છવઘાત કરનારને મૂલથીજ વ્રતના નાશથી. તેને સંયમની વાર્તાએ દુકર. એ અર્થ. પૂછે છે-તઉ કેવલી કિમ સંયતી ? એહવું જઉં. તે ઉપરી કહે છેંમોટી ભ્રાંતિ તઝ'. કેવલીને છવઘાત સિદ્ધ થાતે જ તિમ કહેવાને શકયપણાથી. તે તે છવધાતાદિક સર્વલકને નિદનીય કેવલીના ભક્ત અમાસિતા ( અમારી સરિખા) છતે કેવલીને સિદ્ધ નહી થાઈ मे गए. ये गाथाना अर्थः // 4 // હિવે કેવલીને ભક્તિ સ્તુતિની પUરે પુનરુકતપણે અવગણીને અનેક પ્રકારે પરનું વિકલ્પિત તે દૂષિત છે, પણિ અ૫મતિશિષ્યની વ્યુત્પત્તિને અર્થે વલી દૂષવાને અનુક્રમે ગાથા છઈ તાત્પર્યાર્થી કહે છે એતલે કહેવે કરી કેવલીને જીવવધાદિક પાપનું હેતુ ન હઈ. રાગદ્વેષના અભાવથી. એ વચનપણિ દૂર કર્યું. અર્થ –એણિ હિંવડા કહિએ જે અતિપ્રસંગના અનુપ્રસંગ યુક્તિ, તેહને પ્રકટ કહે અને કહીયે જે યુક્તિનો પ્રકાર, તેણેિ કેવલીને પ્રાણાતિપાત મૃષાભાષાદિક પાપનું કારણ ન હઈ. સ્યાથી? રાગદ્વેષના અભાવથી. એ વચન પણિ દૂરથી છાંડયું. એમ શંકા પરની દશપથઈને પ્રકટ કરીને સામાન્યથી તિરસ્કાર કરી છે 44 છે