SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ सह-शतकवृत्ती समय एव एतावन्तोऽमी जीवा अनेन प्रकारेण मम हन्तव्याः सन्तीति केवलज्ञानेन ज्ञात्वैव तथाविधेऽसंयमे प्रवृत्तिमत्त्वात् / तथा च अज्ञानकेवलज्ञानयोरविशेषापत्त्या व्याधकेवलिनोरविशेषापत्तिप्रसक्तिरिति केवलज्ञोनस्य केवलिनश्च महाऽवर्णवादित्वं परस्यैवेति गाथार्थः // 38 // अथ शबलत्वे अतिप्रसक्ते मोहनीयोदयसिद्ध्यर्थं प्रश्नमाह॥सवलोवसंजमेहिं असंजमाओ अ चित्तरूवाओ। पहकेवलिणं मिष्णाउ किंणिमित्ताउ वत्तव्वा // 39 // ___ व्याख्या-शबलोऽप्यसंयमैः-स्वरूपत आश्रवरूपैर्भवति / ते चासंयमाश्चित्ररूपाः-नानाप्रकाराः सामान्यतो दशधा / यदागमः 'दसविहे असंजमे पं० तं. पुढविकायअसंजमे 1, आउकायअ० 2, तेउका० 3, वाउका० 4, वणप्फइका० 5, बेइंदियअसंजमे 6, तेइंदि० 7, चउरि०८, पंचेंदि० 9, अजीवकायअसंजमे' 10 त्ति, श्रीस्थानाङ्गे (सू० 709.) एते चाऽसंयमाः 'प्रतिकेवलिनं भिन्ना ' भिन्ना एव द्रव्यादिभिः क्रियाभिः हन्तव्यजीवैश्च नानाप्रकाराः ' किंनिमित्ताः' किं निमित्तं-कारणं येषां ते किंनिमित्ता वक्तव्याः वादिना त्वयेति गम्यम् / कारणभेदमन्तरेण कार्यभेदासम्भवादिति प्रश्न इति गाथार्थः // 39 // अथोक्तप्रश्नव्याकुलं कान्दिशीकं वादिनं दिशं दर्शयन्नाह॥परिसेसा मोहुदयो सो तिबो जमणुवस्यपरिगामो / केवलणाणुवलंभाओ जोगवं केवली जाव // 40 // તે વ્યવહારથી સંતપણું અસિરીને જાણવું. અન્યથા પરને અભિપ્રાયે અસંયત કહેવો થાઈ. સર્વાશ જાણીને પણિ જવઘાતકપણે કરી ઉત્કૃષ્ટ અસંયતપણથી. વલી એ તો મોટું અને શ્રર્ય જે છદ્મસ્થસંયતી જીવ અજીવ પ્રતે જાણુત સંયમ જાણે–પૃથિવીપ્રમુખનું રક્ષણ ઈમ હુઈ એહવું જાણી પ્રયત્ન પ્રવર્તે એ અર્થ, એ આદિ આગમવચનથી. કેવલી તે સર્વ પ્રકારે જાતો એ અસંયમ જાણે, કેવલજ્ઞાનને ઉત્પત્તિસમયે આતલા આ જીવ ઈણિ પ્રકારે મુઝને હણવા છે એવું કેવલજ્ઞાને જાણીને તેહવા અસંયમને વિષે પ્રવૃત્તિવંતપણાથો. વલી અજ્ઞાન અને વિજ્ઞાનને અવિશેષને પ્રસંગે વ્યાધ અને કેવલીને નિવિશેષની પ્રાપ્તિનો પ્રસંગ. એ વતી કેવલજ્ઞાનનું અને કેવલીનું મહા અવર્ણવ દિપણું પરમેં'. એ ગાથાને અર્થ. | 38 | હિવે શબલપણા ને અતિપ્રસંગ વતી મે હનીયના ઉદયની સિદ્ધિને અર્થે પ્રશ્ન કહઈ છઈ - શબલ તે અસંજમે. અસંયમ તે ચિત્રરૂપ. કેવલી પ્રતિ ભિન્ન, તે સ્યા? નિમિત્તથી કહેવી. અર્થ -શબલ તે અસંયમ-સ્વરૂપથી અથવરૂપ તેણે કરી હુઇ. તે અસંયમ ચિત્રરૂ૫, સામાન્યથી દશપ્રકારઈ. એ અસંયમ તે કેવલી પ્રતે ભિન્નભિન્ન જ. એ અસંયમ કેવલી કેવલી પ્રતે ભિન્નભિન્ન દ્રવ્યાદિક ક્રિયાઈ અને હંતવ્ય નાના પ્રકાર. મ્યું નિમિત્ત-કારણ છે જેહનું એહવીઓ કહેવી. તે વાદિએ એતલું બાહિરથી લેવું. કારણભેદ વિના કાર્યભેદના અસંભવથી. એ પ્રશ્ન. એ ગાથાનો અર્થ. 39 હિં કહિઓ પ્રશ્ન તેણે વ્યાકુલ જે વાદી ભયાતુર તે પ્રતિ દિશ દેખાડે છે– પરિશેષથી મેડનો ઉદય તીવ્ર તે જે વતી અનુપરત પરિણામ કેવલજ્ઞાનની પ્રાપ્તિથી વેગવંત કેવલી જિહાં તાં,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy