________________ 134 सर्वश-शतकवृत्ती 'पाणेहि उ संसत्ता पडिलेहा होइ केवलीणं तु / संसत्तमसंसत्ता छउमत्थाणं तु पडिलेहा // 1 // ओघ० ( गा० 257 ). अत्र हि जीवसंसक्तस्यैव प्रतिलेखनाभणनेन जोवरहितं तु केवलिनः प्रतिलेखितमेवोच्यते, तस्य च भाविजीवसंसज्जनभयेन केवली प्रागेव प्रतिलेखनां करोतीति भणनेन परस्य स्फुटमेव विरोधापरिज्ञानम् / तस्मादयं भावः-संसज्जइ धुवमेअं अपेहिअं तेण पुव्वपडिलेहे / पडिलेहिअंपि संसज्जइ त्ति, 'संसत्तमेव जिणा' / इत्योघ०। वृत्तिर्यथा-' संसज्यते-प्राणिभिः संसर्गमुपयाति ध्रुवम्-अवश्यमेतद्वस्त्रादि अप्रत्युपेक्षितं सत् तेन पूर्वमेव केवलिनः प्रत्युपेक्षणं कुर्वन्ति, यदि पुनरपि संविद्रते-इदमिदानी वस्त्रादि प्रत्युपेक्षितमपि उपभोगकाले संसज्यते तदा 'संसत्तमेव जिण 'त्ति संसक्तमेव जिनाः केवलिनः प्रत्युपेक्षन्ते, न त्वनागतमेव, पलिमन्थात् ' / एतवृत्तेरभिप्रायस्त्वेवम्-यदि व्यापार्यकालादर्वाग् स्वभावेन यदृच्छया जीवनिर्गमनात् जीवरहितं न भवेत् किन्तु ध्रुवमवश्यं यथास्थितमेव तिष्ठेत् तर्हि केवली पूर्वमेव प्रत्युपेक्षते-जीवरहितं कुर्यात् , व्यापार्यकालेऽप्यवश्यं स्वयमेव प्रत्युपेक्षणीयत्वात् / यदि च प्रतिलेखितमपि जीवविविक्तीकृतमपि पुनः संसज्यते-तेनान्येन वा जीवेन पुनरपि संसक्तं भवेत् तर्हि संसज्जनानन्तरमेव प्रत्युपेक्षते, जीवसंसक्तस्यैव प्रत्युपेक्षणी पत्वेन प्रतिलेखनायाः सम्भवादिति / एवं सम्यग विचाराभिव्यञ्जकं तु 'यदा पुनरेवं संविद्रते इत्यादि पलिमन्था 'दिति पर्यन्तं टीकाकारोक्त. वाक्यमेव / तत्रापि पुनःशब्देन प्रतिलेखनायाः पूर्वमपि जीवसंसक्तस्यैव सूचा कृता अवसातव्या / तथा च न विरोधगन्धोऽपि, केवलिनः प्रतिलेखनायाः सम्यक् स्वरूपपरिज्ञानात् / न च यथा जीवसंसक्तं न भवेत् तथैव केवली कथं न प्रवर्तते ? इति शङ्कनीयम् / प्रायस्तथासम्भवेऽपि कस्यचित् केवलिनः केवलज्ञानेन तथैव दृष्टत्वात् , तत्र छद्मस्थानां परिज्ञाननिमित्तं प्रतिलेखनाविधिरुक्तः। तत्र युक्तिस्तूक्तव / परं तस्य सावधप्रवृत्तिर्न स्यादिति तात्पर्यम् / एवं केवलं जीवरक्षानिमित्तमेव प्रतिलेखनाधिकारिणोऽपि केवलिनो जीवघातकल्पनमसमसाहसवतामेवावसातव्यमिति गाथार्थः // 37 // - પ્રતિલેખનાને કેવલીને કહેવાપણુથી, ઈહાં જીવસંસકતને જ પ્રતિલેખનાને કહે' કરી જીવરહિત તે કેવલીને પ્રતિલેખિત જ કહી, તે વસ્ત્રને થાનાર છવ સંસજજનને ભયે કેવલી પૂર્વે જ પ્રતિલેખન કરે, એવું કહેવું તે પર પ્રકટજ વિરોધનું અપરિણાન, તે વતી એ ભાવ-પ્રાણીઈ સંબંધ પામેં અવયૅ એ વસ્ત્રાદિક અણપડિલેહિ હુંતું તઉ તે વતી પૂર્વે જ કેવલી પ્રતિલેખન કરે. જિવારે વલી જા એ હિવા વસ્ત્રાદિક પડિલેહિઉ પણુિં ઉપભોગ સમયે યુકત થાઈ તદા સંયુક્ત જ જિન પડિલેહે. પણુિં પહિલું નહીં. પલિમંથથી. એ વૃત્તિનો અભિપ્રાય તો ઈમ-જઉ વાવવાના સમયથી પ્રથમ સ્વભાવે જીવને નીકલવાથી જીવરહિત ન હુઈ, તઉ મ્યું ! અવશ્વે યથાસ્થિત જ રહે. ત? કેવલી પ્રથમ પડિલેહે જીવરહિત કરે, વાવરવાનાં સમયે પોતે જ પડિલેહવાપણ થી. જઉં છ રહિત કર્યું પણિ વલી સંયુકત થઈ તેણે અથવા અન્ય જીર્વે સંયુકત હુઈ તઉ સંયુક્ત થયા. કે!' જ પડિલેહે. જીવસંયુકતને જ પડિલેડ કરી પડિલેહણના સંભવથી એમ સમ્યગ વિચારનું सनात8 यहा पुनरित्यादि 3 पक्षी येथा भाडा लिमयतानु तवाय. તિહા શુિં પુનઃશબદે પ્રતિલેખનાથી પૂર્વે પણ જીવસંતનીજ સૂરા' કરી જાણવી. કેવલીની પ્રતિલેખનાની સવમ્ સ્વરૂપના પરિજી નથી, જિમ જીવસંયુક્ત ન હુઈ તિમજ કેવલી કાં ન પ્રવર્તિ ? ઈમ ને શંકવું, પ્રાહે તિમ સંભવે તે હે પર્ણિ કુણેક વિલીને કેવલજ્ઞાને તિમજ દીઠ. પણ.થી. તિહાં છઘસ્થને પરિજ્ઞાનને