________________ જયાજિપર ભણTw-ram, “હે યાસિ રિ'ત્તિ, સ્થાપિ, “રિબળોજણલા 'ત્તિ, થીય-વીરતા रायक्षयप्रभवा शक्तिः तत्प्रधानं सयोग-मानसादिव्यापारयुक्तं यत् सद्-विद्यमानं द्रव्य-जीवद्रव्यं तत् तथा, वीर्यसद्भावेऽपि जीवद्रव्यस्य योगान् विना चलनं न स्यादिति सयोगशब्देन सद्व्यं विशेषितम् / सदिति विशेषणं च तस्य सदा सत्तावधारणार्थम् / अथवा-स्वम्-आत्मा तद्रूपं द्रव्यं स्वद्रव्यं ततः कर्मधारयः। अथवा वीर्यप्रधानः सयोगः-योगवान् वीर्यसयोगः, स चासो सद्व्यश्च-मनःप्रभृतिवर्गणायुक्तो वीर्यसयोगसद्व्यः , तस्य भावस्तत्ता तया हेतुभूतया 'चलाई 'ति, चलानि-अस्थिराणि 'उवकरणाईति, उपकरणानि-अङ्गानि 'चलोवगरणट्टयाए'त्ति, चलोपकरणलक्षणो योऽर्थः तद्भावश्चलोपकरणार्थता तयेति / इह या क्रिया भणिता, सा एकसामयिकी / तथैव व्यवस्थापनार्थमिदमेव सूत्रं सूत्रकृदङ्गटीकाकारेण सम्मतितया प्रदर्शितम् / तथाहि-सयोगिजीवो न शक्नोति क्षणमध्येकं निश्चलं स्थातुम् , अग्निना ताप्यमानोदकवत् कार्मणशरीरानुगतः सदा परिवर्तयन्नेवास्ते / तथाचोक्तम्- केवली णं भंते ! अरिस समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं वा बाहुं वा ऊरु वे 'त्यादि / तदेवं केवलिनोऽपि सूक्ष्मगात्रसञ्चारा भवन्तीति / अत्र हि स्वस्थाने यथास्थितस्यैव केवलिनः सूक्ष्माकाशप्रदेशावगाहनामधिकृत्य प्रतिसमयं भिन्नभिन्नगात्र ' એ સત્રનો વૃત્તિનો એક દેશ કહે છે-જિમ એ વર્તમાન સમયનં' વિષે અવગાહીનેં આવતે કાલે પણિ વીતરાયના ક્ષયથી ઊપની શક્તિ તે વી, તે પ્રધાન જિહાં એવું માનસાદિકને ય યુક્ત એહવું, અને વિદ્યમાન જે દ્રવ્ય (છ દ્રવ્ય) તે વીર્ય છતે પણિ છવદ્રવ્યને યોગવિના ચલન ન હુઇ. એ હેતુઈ સગશદઈ દ્રવ્ય તે યુક્ત કીધું. તિવાર પછી કર્મધારયસમાસ. અથવા વીર્ય છઈ પ્રધાન જિહાં એહ સોગ-વેગવંત તે વિયસ ગ તે એ દ્રવ્ય મનઃપ્રમુખ વગણ ઈ યુક્ત તે વીર્ય સ.ગસદ્રવ્ય કહીઈ. તેહનો ભાવ, તે હેતુરૂપ અરિથર અંગ ચલ ઉપગરણ રૂપ જે અર્થ તેહને ભાવ તેણું. ઇહાં જે ક્રિયા કહી તે એક સમયની. તિમજ વ્યવસ્થાપનને અર્થિ. એહજ સૂત્ર સૂત્રકૃદંગ ટીકાકારે સંમતિ પોિં દેખાડયું. તે કિમ-સંગી જીવ તે ન સમર્થ ક્ષણમાત્રપણિ નિશ્ચલ રહિવાને'. અનિઈ તાપવીતા ઉદકની પરેડ કાર્પણુશરીરે વ્યાપ્ત હેતે સદાએ ફિરત જ રહઈ. તિમજ કહ્યું છઇ. તે ધમ કેવલીને પણિ સૂક્ષ્મ શરીરના સંચાર હુઈ દહાં પિતાના સ્થાનકિં રહ્યા કેવલી' સૂમ આકાશપ્રદેશની અવગાહના આશ્રયીને સમય સમય પ્રતિ જૂઓ ગાત્રસંચારરૂપ ક્રિયા કહી. કહેનારા લઉ બહુશ્રુતપણિ ઘણા-કેવલી તે વિખ્યા આકારપ્રદેશને વિષે હસ્તાદિક થાપીને તિહાંથી પાછો લઇને વલી તે આકાશપ્રદેશને વિષે સ્થાપવાને સમર્થ હુઈ એહવા પ્રશ્નને વિષે ઉત્તર-એ અર્થ સમર્થ નહિં. એવું કહે છે, છતાં તરે એહવા પ્રશ્ન અને ઉત્તર ગધે નથી. તે વતી સમ્યવિચારણાનો જે પ્રમાદ તેહને પરિહારે થાવું. પણિ પરનું વચન સાંભળી તેને વિશ્વાસે પ્રવર્તાવું નહી. અને તે સુક્ષ્મગાત્રસંચારરૂ૫ દિયા તે સાક્ષા જીવઘાતનું હેતુ ને હુઇ. તેવી ક્રિયાવંત જે સૂકમ એકિય દિક તેહને સાક્ષાત આત્માદિકના આરંભ પણાના અભાવથી. તિહાં જે અસંયત તે અવિરતિ ઉદેશીને આત્માના આરંભીપણિ યાવત અનારંભી નહીં. એ ભાવ-જઉ એ અસંયત જે સૂમકેદ્રિાદિક તેહને અમાનું આરંભપણું સ ક્ષ ત નથી. તલ અવિરતિ ઉદેશીને તે છે. તે તેથી નિવર્યા નથી. એ વતી અસંયતને અવિરતિ તેહજ કારણ–