SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છે . ' . - બી પૂર્વાષfોજન પુરોળ વિશેષતો નિત્તાવાળા॥ चवलतं पुण कम्मणशरीरजोगा पुढो हु पइसमयं / अइसुहुमं जीववहे ण होइ हेउत्ति जिणवयणा / / 35 / . व्याख्या-चपलत्वं पुनः कार्मणशरीरयोगात सर्वसयागिजीवसाधारणमपि प्रतिसमयं 'पुढो' ति पृथक् / हुरवधारणे / पृथगेव / अत एव अप्तिसूक्ष्मं चपळत्वं जीधवधेहेतुर्न भवति जिनवचनादित्यक्षरार्थः / भावार्थः पुनरेवं-शरीरचलती तावद् द्वेधा-निरन्तरभाविनी सान्तरभाविनी च / आद्या सर्वेषामपि काययोगवता प्रतिसमयभाविनी कार्मणशरीरानुगतजीवधीर्यप्रभवा निजनिजस्वरूपात्मिका कदाचिदपि शहरीरयोगवतां व्यतिरेकाभावात् / सा चातिसूक्ष्मत्वेन सामयिकत्वेन च केवलिगम्या केवलिनमेव पुरस्कृत्य નિર્વજનવિષચીજતા, તાહિ - 'फेवली गं भंते ! अस्सि समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं वा बाहुं वा ऊरु वा ओगाहित्ताणं चिट्ठति, पहू णं भंते ! केवली सेयकालंसिवि तेसु चेव आगासपएसेसु हत्थं वा पायं. बा बाहुं वा ऊरुवा ओगाहित्ताणं चिट्टित्तए ? गो० णो इणढे समठे, से केणद्वेण ' मित्यादि यावत् 'विरिअसजोगसव्वयाए चलाई उवगरणाई भवंति चलोवगरणटुयाए ' इत्यादि भग० श० 5, उ० 4, (सू० 200). वृत्त्येकदेशो यथा-'अस्सिं समयंसि' त्ति / अस्मिन्-वर्तमाने समये 'ओगाहित्ताणं'ति અર્થ –એતલે અતિપ્રસંગ જે દૂષણ તેહને સમુહને દેખાયેં ચપલ કાયના યોગથી કેવલીને ચપલપણું છે. તિષ્ઠિ કારણેજ કેવલીને પણુિં જીવઘાતને સંભવ એહવું વચન તે પાપવચન સમ્ય જ્ઞાનવંતને સાંભળવાનેં પણિ અકય, એહવું અર્થથી જાણવું. કેવલીને કલંકદાનરૂ૫૫ણુથી. એ ગાથાર્થ 38 હિવે પૂર્વાપર વિચારણાને આગર્લિ કરી વિશેષથી નિરાકરણ કહે છે - ચપલપણું તે કાર્મણશરીરના વેગથી હુઈજ નિરંતર અતિસૂક્ષ્મ તે જીવવધ વિષે ન હુઈ હેતુ. જિનવચનથી. અર્થ –ચપલપણું તે કામણ શરીરના યોગથી સર્વ સોગી જીવને સમાનપણે નિરંતર. કુ' તે અવધારણ અર્થ બેલેં. એટલેં જુદે જ. એતલાવતી અતિસૂમ ચપલપણું તે જીવવધને હેતુ ન હઈ. જિનવચનથી. એ અક્ષરાર્થ. ભાવાર્થ તે એમ-શરીર ચંચલપણાઈ તે બિ પ્રકારની–નિરંતર થાનારી અને આંતરે થાનારી. પ્રથમ તો સકાયના યોગવંતનેં સમયે સમયે થાનાર, કાર્મણ શરીરે યુક્ત જે જીવ તેની શક્તિથી ઊપની, પોતપોતાના સ્વરૂ૫ 25, કિવારે પર્ણિ શરીરના યોગવંતને વ્યતિરેકના અભાવથી. અને તે અતિસૂક્ષ્મપણિ અને સામયિકપણે કેવલીઈ ગમ્યુ. કેવલીનેજ આંગલિ કરી પ્રશ્ન અને ઉત્તરે આગલિં કરી તે દેખાડે છે. કેવલી તે ભગવંત આ સમયને વિષે જે આકાશપ્રદેશને વિષે હસ્ત પાપં જ ય અથવા ઊરૂ અવગાહિને રહે. ભગવંત તે કેવલી સમર્થ? આગિલા સમયને વિષે તેહજ આકાશપ્રદેશને વિષે હસ્તપાદાદિક અવગાહી રહે? ગૌતમ! એ અર્થ સમર્થ નહી. ઈત્યાદિ. વીર્યપ્રધાન છે જિહાં એહવું જે સોગ અને છતું જે દ્રવ્ય તે પર્ણિ ચૂલ ઉપકરણ હુઇ તે ચંચલ ઉપકરણ પર્ણિ,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy