SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ બરાજિયાબાદ તાપવિમ अथ पूर्वापरपर्यालोचनाप्रमादेनैव प्रायो बहुश्रुता अपि अबहुश्रुतवचनप्रवृत्तिमनुसृत्य शरीरोपकरणचलतया केवलिनोऽपि जीवघातं वदन्ति, तेषां च वचनोल्लेखमतिदेशेन तिरस्कुर्वन्नाह॥ एएण कायजोगा चवलाओ केवलिस्स चवलत्तं / तेणेव जीवहणणं एअं वयणंपि दुव्वयणं // 34 // व्याख्या-एतेन अतिप्रसङ्गसमूहोपदर्शनेन चपलात् काययोगात् केवलिनश्चपलत्वम्। तेनैव कारणेन केवलिनोऽपि जीवघातसम्भव इति वचनं दुर्वचनं-पापवचनं सम्यग्ज्ञानवतां श्रोतुमप्यकल्प्यमित्यर्थाद् बोध्यम् / केवलिनः कलङ्कदानरूपत्वादिति गाथार्थः / / 34 // વએ અછિન્મજ વાવરવું. જે વસ્ત્રચ્છેદ કરતાં હસ્તાદિકને વ્યાપાર થાઈ. તેથી હિંસાદિ સંભવે.” ઇત્યાદિ ઘણું છે. અને તે પૂર્વ પક્ષીઈ એ વ્યાખ્યાપ્રવૃપ્તિની સાખેંજ ચમત સમર્થ્ય છે. તે સર્વ સમાધાન કર્યું. જાણિવું. અને તે પૂર્વ પક્ષીઈ બલિ આણીતું જે હિંસાનુકૂલ યોગે કરી હિંસકપણું, તે ઉપરિ સિદ્ધાંતીઈ તેહને આપાદકનું અપ્રસિદ્ધપણું અફદૂષીને પ્રમત્તયોગથી પ્રાણને હણવું તે હિંસા એ લક્ષણ આશ્રયીને સાધુને હિંસકપણું નિરાકરણ કર્યું. તે ભલું. પણું પ્રાણુવિજનરૂપ સિદ્ધાંતોક્ત હિંસા તેણે થાઈતું જે હિંસકપણું તે કિમ ટલે. તે વતી તે સિદ્ધાંતને પરમાર્થ એ-જે પૂર્વપક્ષીનું આપાદકન) તે અત્યંતજ અસંબદ્ધ છે. જે માટે નિરંતર પચેંદ્રિય પર્વત જીવઘાત સગીમાત્રને ને સંભવે તે માટે તે આપાદક(ન)નું અપ્રસિદ્ધ પણ છે. તોહે પણિ તે ઉવેખી સ્વપક્ષીનું સમાધાન કીધું. તે પણિ મેહનીય સત્તાને ધણી જે અપ્રમત્તવતી તેહને કર્મબંધના અભાવથી અકિંચકરી હિંસા મનમાં ધરી અહિંસકપણે સમર્થિઉં. પણિ પ્રમત્તને અહિંસકપણું કિમ આ તસ્માત જે ભગવતીના પ્રસિદ્ધાર્થ બનેં પૂર્વ પક્ષી મન માન્યું તે મત ખંડવાવતી ચઉભંગી કહી સ્વમત નિર્દોષ કર્યું. અને જે ઉખલે તે ઉપરિ પટીઆરો માંડી મૂઢજનને વંચનાને અર્થે કેવલીને હિંસા થાપી છે. તે કણ અક્ષરને બનેં તે પુછવું. જે માટિ ભગવતીનું વચન માતાનું ધાવવું સરિખું મૂકી જનકને . . ધાવવાને સરિખુ બહ૯૯૫નું ભાષ્ય આગલિં કર્યું. અને હિંસા વ્યાપ્રિયમાણ યોગવંતપણિ પણિ વિષયના અસંનિધાનવતી કેવલી'પર્ણિ કદાચિત હિંસકપણું તેણેિ પણિ માન્યું છે. તે મોહરૂપ હેતના અભાવવતી. સર્વથા જ જીવવધ ન હુઈ એવું માનતાં સ્ય ઉછુંખલની જિહવે ઈ થાઈ છે? વલી દ્રયહિંસા તે ત્રિસામયિક દૃષ્ટાંતિ નિર્દેષ કરી છે. તેણે પણિ અલ્પષ કરી. માની છે. તે તે દુષણ કેવલીને કઉણ કર્મ જનિત માનવું. એ ઉપરિ વલી અધિક યુક્તિ એ અધિકારને આ તે કંટકોદ્ધાર લિખાયે. તિહાં જેવી. તથા કેઈ ભણંતિ ઈહાં કુણેક કહ્યો તે બ્રહ૫ભાષ્યક્ત જે પૂર્વપક્ષી તેહને જ સતીથ્ય પૂર્વાપરે વિચારતાં જણાઈ છિઈ. તે જાવુિં. - હિવે પૂર્વાપરવિચારણાને પ્રમાદે માહે બહુશ્રુતપણુિં અબહુશ્રુતના વચનની પ્રવૃત્તિ અનુસરીને શરીરની ઉપકરણની ચંચલતાઈ કેવલીને પણિ છવઘાત પ્રતે કહે છે. તેના વચનને પ્રયોગ તે પ્રતિ પૂર્વઈ કહ્યો જે પક્ષ તેહની સરીખાઈ તિરસ્કાર કરતા કહે છે– એતલે કહેવું કરી ચપલ જે કાયયોગ, તેથી કેવલીને ચપલપણું, તેણે કરી જીવનું હથુવું. એ વચનપણિ દુર્વજન જાણવું.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy