SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ अन्तक्रियायाः प्रतिषन्धकत्वविमर्शः न चैवं काप्यागमे जीवघातनिरोधे तज्जन्यकर्मबन्धनिरोधे वो अन्तक्रिया भणिता / तस्मात् साक्षाज्जीवघातलक्षणारम्भो नान्तक्रियायाः प्रतिबन्धकः, तदभावेऽन्तक्रियाया अभणनात् , प्रत्युताऽन्यकापुत्राचार्यगजसुकुमारादिदृष्टान्तेन सत्यामपि जीवविराधनायां केवलज्ञानान्तक्रिययोर्जायमानत्वात् कुतस्तत्प्रतिबन्धफत्वशङ्काऽपि / अत एव शैलेश्यवस्थायामपि मशकादिव्यापत्तिः शरीरसम्पर्काद् भवतीति श्रीआचाराङ्गवृत्तिसम्मत्या अग्रे दर्शयिष्यते इति / किञ्च-साक्षाज्जीवघातादेः कादाचित्कत्वेन प्रतिबन्धकत्वासम्भवः , केवलज्ञानोत्पत्त्यनन्तरमेवान्तक्रियायाः प्रसक्तिश्च स्यात् , 'आरम्भा' इत्यत्र बहुवचनं च संरम्भादिसङ्ग्रहार्थमवसातव्यम् / एवमपि यदि आरम्भादिशब्दैरुक्तप्रकारेणेहाव्याख्योतत्वात् साक्षाज्जीवघातोऽभिमतः, तर्हि * जीवेणं भंते ! सया समिअं एअइ' इत्यादिसामान्यसूत्रे सयोगिजीवः केवलिव्यतिरिक्त एव ग्राह्यः, अन्यथा 'सत्तहिं ठाणेहिं केवली जाणेज्जा' इत्यादिविशेषसूत्रविरोधेन सूत्राभिप्रायकल्पने मतिकल्पना महानर्थहेतुः, ज्ञानादिनाशहेतुत्वात् / यदागमः-' विसोहिअंते अणुकाहयंते, जे आयभावेण विआगरेज्जा / अट्टाणिए होइ बहूगुणाणं, जे णाणसंकाइ मुसं वइज्ज // ' त्ति सूत्रकृदङ्गे (अध्य० 13. गा. 3 ) विशेषसूत्रेण सामान्यसूत्रं बाध्यत एवेति वैयाकरणानामपि प्रतीतमेव / तस्मान्निजमतिकल्पनाપરિહારેખ માગ્યુમિતિ નાથાથા 26 //. તે વતી સાક્ષાત છવઘાત રૂપ જે આરંભ તે અંતક્રિયાનો પ્રતિબંધક નહીં. તેહને અભાવે અંતક્રિયાના અણકહેવાથી. સાતમું તાહરઈં મતઈ અર્ણિકાપુત્રાચાર્ય–ગજસુકુમારાદિને દષ્ટાંતે છતી પણિ જીવવિરાધનાઈ કેવલજ્ઞાન અને અંતક્રિયાને' થાવાણાથી. કિહાંથી તેને પ્રતિબંધકપણાની શંકાપણિ. જે માીિ છઘાત તે પ્રતિબંધક અંતક્રિયાનો નહી. એતલાવતી શિલેસ્યવસ્થાને વિષે પણિ મશકાદિની હિંસા શરીરના સંબંધથી હુઈ. અમ શ્રીઆચારાંગવૃત્તિની સંમતિ આગલિ દેખાડીયેં. વલી સાક્ષ.ત છવધાતાદિકને કદાચિત્કપર્ણિ પ્રતિબંધકપણાને અસંભવ. અને કેવલજ્ઞાનની ઉત્પત્તિને અને તજ અંતકિયાનો પ્રસંગ હઈ. “આરંભા” હાં બહુવચન તે સંરંભાદિકના સંગ્રહને અર્થિં જાણવું. એમ પણિ . જી આરંભાદિ શબ્દ કહે પ્રકારે કહાં અવ્યાખ્યાતપણાથી સાક્ષાત જીવઘાતાદિકજ માન્યા તઉ જ ન મરે” એ સામાન્યસૂત્રે સયોગી છવ તે કેવલી ભિન્ન કહે. ઈમ નહી તે " નજર ઇત્યાદિ વિશેષસૂત્રને વિરોધું કરી સૂત્રાદિકને અભિપ્રાયને કલ્પને અતિકલ્પના તે મહા અનર્થનું હતું. જ્ઞાનાદિકના નાશના હેતુ પણુથી. જે માટે સૂત્રકૃદંગ આગમ. વિશેષસૂત્રે સામાન્યસુત્ર તે બાધીઈ એ વ્યાકરણના ભણનારને પણિ પ્રસિદ્ધજ તે માટે પિતાની મતિકલ્પનાને પરિહારે થાવું. એ ગાથાને અર્થ છે 29 છે હિં પ્રકાર તરે પણિ અતિપ્રસંગે દૂધે છે– જે સાક્ષાત છવધ તે ક્રિયામાત્રે આરંભિજ ઇષ્ટ. તે પ્રપ્તિસત્ર નિવિષયવતી અપ્રમાણુ. અર્થ :–પરને અભિપ્રાયે જઉ ક્રિયામાત્રે જન્ય સાક્ષાત છવઘાતરૂપ આરંભ ઈટ માન્ય છઇ. તઉ પ્રાપ્તિસત્ર, પદના એક અંશને વિષે પદના સમુદાયના ઉપચારથી વિવાહપ્રજ્ઞપ્તિસૂત્ર. દીર્ધપણુઈ તે પ્રાકૃતપણાથી. અપ્રમાણુ–પંડિતને અણઆદરણીય હુઈ. તે સ્યાથી? તે ઉપરિ વિશેષણ કહેતાં હેત કહે છે. જે માટે તે પ્રજ્ઞપ્તિસૂત્ર, કેહવું છઈ ? વાટ્યવસ્તુઈ રહિત. જે માટે રહઉ જીવઘાતાદિકને મકરપાદિ: રહિત સંયલોક તે દૂર, નિરંતર સમકાલ આપમતિક૯૫ના અથવા યથાકથંચિત
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy