________________ ઉક કરવામાં આવી છે. અને જે ખરેખર “સૂરવાર ' ગ્રંથને તેમાં જે અન્યગ૭વાળાઓને નિકૂવ કહ્યા છે. તે માટે જલશરણ કર્યો હોય તો જગદગુરૂ કદી પણ ‘કુપક્ષકૌશિકસહસ્ત્રકિરણ’ મંથને " પ્રવચનપરીક્ષા” એવું નામ ન આપે અને વિજ્યસેનસૂરિ મહારાજા પણ પ્રવચન પરીક્ષાધર્મતત્વવિચાર-સવાશતક વિગેરે ગ્રંથને પ્રામાણિક ઠરાવે છે. તે ઠરાવત નહીં (જુઓ-જૈને પરંપરા. પત્ર 027) તથા કેટલાએક એમ કહે છે કે- તેઓશ્રીએ કુમતિ મત કુદદાલ વિગેરે ગ્રંથે બનાવ્યા અને તેને જલશરણુ કર્યા. જુઓ-તપગચછપટ્ટાવલી” ભાષાંતર ઉપાધ્યાયશ્રી ધર્મ સાગરજીનો જીવનપરિચય પૃષ્ઠ 29 " અને તપગચ્છાધિપતિ શ્રી વિજયદાનસૂરિજીએ તેમના કેટલાએક ગ્રંથો-(કુમતિમતષ્ઠિ વિગેરે ) જલશરણું કરવા પડ્યા હતા.” પૂજ્ય મહામહોપાધ્યાયજીએ આ નામને કોઇ ગ્રંથ બનાવ્યો જ નથી. પછી તેને જલશરણ કરવાની વાત આવી કયાંથી ? જરા પણ સત્યાજની દરકાર છે વગર લખવું તે યોગ્ય નથી. વ્યવહારમાં પણ કહેવત “ગાડરીઆ પ્રવાહ” ની ચાલે છે તે વાત આમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. જેમ ગાડરીઆ (ઘેટાં) એક જાય તેની પાછળ બધાંય ચાલ્યા જાય પણ બીજે કશો વિચાર ન કરે તે દશ આ લેકની છે. એકે લખ્યું એટલે બીજાએ લખ્યું પણ તેની સત્યતાની જરા તપાસ કરવાની દરકાર ન કરી. જે થોડી પણું સત્ય પ્રાપ્ત કરવાની તમન્ના રાખી હોત તો જરૂર સત્ય સમજી શકાયું હેત. અને તેઓ પણ સમાજને પેટે રસ્તે દોરવાના ષમાંથી બચી શક્યા હતા પરંતુ ખરેખર દુઃખની વાત છે કે તેઓ આ દોષમાંથી બચી શક્યા નથી.. સેહમકુલરનપટ્ટાવલી " રાસમાં દીપવિજયજી આ પ્રમાણે લખે છે-“તિણે સમે ધરમસાગર ગણિ, વાચકરાય મહંત “કુમતિમુદ્દાલ” ઇતિ નામ છે કીઓ ગ્રંથ ગુણવંત કેયા બહુ પંડિત સંમત મૂરિ ગ્રંથ કીઓ અપ્રમાણુ વાચક ગ૭ બાહિર કીઆ, પેઢી ત્રણ્ય પ્રમાણુ જા આણંદસૂરિ ગ૭ વર્ણન પત્ર 97.) ને કે-આ પછીની ગાથાઓમાં તપગચ્છાધિપતિશ્રી વિજયદેવસૂરિજી મહારાજા ઉપર પણ પોતાના મનથી ઉપજાવી કાઢેલી કે જેમાં સત્યને અંશ નથી એવા અક્ષમ્ય આક્ષેપ કરી ગણધરની પાટ પરંપરામાં આવેલા છે એવા શાસનના નાયકની આશાતના કરી છે. અને એવું તે ઘણું લખ્યું છે. પણ તે અત્યારે પ્રસ્તુતવિષયગત ન હોવાથી આપણે તેને વિચાર કરતા નથી. કુમતિકદ્દાલ નામનો કઈ ગ્રંથ જ્ઞાનભંડારોમાં જોવામાં આવતા નથી. મહામહોપાધ્યાય ધર્મસાગરજી મહારાજના પિતાના કેઈપણુ ગ્રંથમાં કોઇપણ ઠેકાણે ઉલલેખ તો શું પણ તેને ઈશારે પણ મળતું નથી. તેમજ તેમના શિષ્યાદિએ પણ કયાંય ઉલ્લેખ કર્યો નથી. આ નામ તે રાવલ દી૫વિજયજીના માનસમાં ઉત્પન્ન થયું છે. એ સિવાય કયાંય આનું નામનિશાન મળતું નથી, માથી એમને ગરછબહારની વાતનો અવકાશ નથી રહેતું. બાકી તે કાગળ, કલમ, શાહી એમ ત્રણ વસ્તુ મલે તેને મનાવે તેમ લખતાં કોણ રોકી શકે છે. અસત્ય લખવામાં દોષ ન માનતા હોય, જે અણુસૂગ પરના દષ્ટિરાગથી અભુરિન પાટપરંપરામાં આવેલા જેઓ છે. અને શ્રી વિજયસેનસૂરિજી મહારાજા જેને સ્વપદ ઉપર સ્થાપન કર્યા છે. અને જે તે વખતમાં શાસનના માત્ર એક જ અધિપતિ હતા એવા છે જિયવસરિજી મહારાજાની તેની વિરુદ્ધ રાસકાર લખી શકે છે. તે પછી પૂજ્ય મહામહોપાધ્યાયજીની વિ લખે તેમાં આશ્ચર્ય શું ? અર્થાત કશું જ નહીં. કારણુ સજજનાનું કામ કાર્ય કરવાનું છે અને તેના કાર્યની નિંદા કરવાનું કામ દુ નું છે. અને જે દુકને જે પોતે એ કાર્ય ન કરે તે સજજનોની ' ખાતિ પણ ન થાય. સૂર્ય સામે ગમે તેટલા વાદલે થાય પણ અંતે વિલય તે વાદળાને જ થાય છે. સૂર્ય નહીં, વળી સૂર્ય સામે ધૂળ ફેંકવાથી નુકશાન ફેંકનારને જ થાય છે. સૂર્યને નહીં.