________________ આ ગ્રંથની અત્યારે મલતી પ્રતોમાં પ્રાચીન પ્રત સં. ૧૯૮૩ની લખેલી હોય એમ હાથપોથીઓની પ્રશસ્તિઓના સંગ્રહમાં એક હાથથી ૧૬૮૩ની હોવાનો ઉલ્લેખ છે તે ઉપરથી જણાય છે. અને એ પ્રત પાટણની કઈ પ્રત ઉપરથી ઉતારી છે. અને તે પ્રત (પાટણમાં ) વિમલસાગરજી ગણિ. જ્ઞાનસાગરજી ગણિ. વિનયસાગરજી ગણિ. અને વિવેકવિમલ ગણિ આ ચાર જણાએ સં. ૧૯૩૬માં ઉતારી છે. આ વાત જિનરત્ન કેશ પૃષ્ઠ ૧૦૭મું જોતાં જણાય છે. સં. ૧૬૦૬માં પ્રત ઉતારવાની વાત વિસ્તારથી ગુરૂતપ્રદીપની પ્રશસ્તિમાં વિવેકવિમલ ગણિ જણાવે છે. ગુરૂતત્વ પ્રદીપની પાછલ આ પ્રશસ્તિ છે, અને આ પ્રશસ્તિ જિનરત્ન કેશમાં પૃષ્ઠ ૧૦૭માં ઇંગ્લીશમાં છપાએલી છે. બીજુ ગુરૂતત્વપ્રદીપમાં તો પાંચ કુમતનું ખંડન છે. જુઓ. “હું જ સિદ્ધારિત પતિ રાવ”િ ત્યાર (વિશ્રામ 1 ગાથા 21) જ્યારે પૂજ્ય ધર્મસાગરજીએ દશ કુમતનું ખંડન કર્યું છે. જુએ. “કોમરવિરામન વર્ષે વરેણુવલ્યવા” ત્યાર (મહાવીરાત્રિશિકા શ્લોક 5) તેમજ પૂજ્ય મહામહોપાધ્યાયજી આ ગ્રંથની સાક્ષો ઘણે સ્થાને મૂકે છે. પણ કયાંય “નર' શબ્દનો પ્રયોગ કર્યો નથી. જુઓ પર્યુષણ દશ શતક ગાથા ૧૦૭માં પૂજ્ય મહામહે પાધ્યાયજી જણાવે છે કે, “વિતતર મતવિહીર રોગ” અહિં જણાવ્યું છે કે, “મારી કરેલી”. પણ કયાંય ગુરૂતત્વ પ્રદીપની સાક્ષીમાં " ર” શબ્દનો પ્રયોગ કર્યો નથી. આજે કહેવાતા વિદ્વાન ગુરૂતત્વપ્રદીપના તેઓશ્રીને કેવલ કર્તા તરીકે માને છે એમ નહિ તેઓ તો એમ પણ કહે છે કે, આ ગુરુતપ્રદીપ ગ્રંથને જલશરણ કર્યો, ધર્મ સાગરજી મ. ને છબહાર કર્યા વિગેરે જુએ. “આચાર્યશ્રીએ ‘ફેરફાઢ” અને “તવાળી' ગ્રંથને પંડિત સૂરચંદ્ર ગણિ પાસે પાણીમાં બોળાવ્યા અને મહામહોપાધ્યાયશ્રી ધર્મસાગર ગણિને પરિવાર સહિત ગ૨છમાં દાખલ કર્યા'(જૈન પરંપરા૦૫ત્ર 716) પૂજ્ય વિજયદાનસૂરિજી મ. આ બન્ને ગ્રંથે જ શરણ કરે તે વાત માનવામાં આવે તેવી નથી. કારણકે તે બન્ને ગ્રંથોમાં અપ્રામાણિક ગણાય તેવું કશુંય લખાણું નથી. જે કોઈ એમ કહે છે. તેમાં ગુરૂતત્વપ્રદીપમાં દરેક મુમતીઓને નિર્દવ કહ્યા માટે અપ્રામાણિક છે. માટે આ ગ્રંથે જ શરણ કર્યા તો એ વાત પણ ખોટી છે. કારણકે. અનેક આગમો પર ટીકા રચનાર આ શ્રો. મલયગિરિજી મહારાજ પણ ઉપધાનને નહીં માનનારને આવશ્યક સૂત્રની ટીકામાં નિહર તરીકે જણાવે છે જુઓ. 'सप्तैते-अनन्तरोदिताः, उपलक्षणमेतत् तेनोपधानापलापिनोऽपि “निह्नवा खलु" ति तीर्थकरभाषितमर्थममिनिवेशात् निह्नवते-प्रपञ्चतोऽपलपन्तीति निह्नवाः, एते च मिथ्यारष्टयः सूत्रो. પપન” (પત્ર 401 ) આમાં સ્પષ્ટ જણાવે છે કે-સાતશબદ ઉપલક્ષ છે. તેથી બીજા પણ ઉપધાનના અપલાપી છે તે પણ નિહ્રવ છે. અને એ જ રીતે આ બીજાને પણ નિહર કહ્યા છે. તે યથાર્થ છે. તેથી તે બંને ગ્રંથે અપ્રામાણિક ઠરાવવાને અને જલશરણ કરવાને સવાલ ઉભો થતો નથી. આ બંને સવાલ ઉભા ન થાય તે પછી પૂ. મહામહે પાધ્યાયજીને ગરછ બહાર કરવાની અને તેઓશ્રીને પાછા ગ૭માં લેવાની વાતને સવાલ ઉત્પન્ન થતું નથી. અને આ હકીકત શેના આધારે લખે છે તે તે કોઈ જણાવતું નથી. આ હકીકતો તેમના વિધિઓ કે જેઓ તેમના જ નહીં પણ શાસનના પણ વિરોધિએ છે. તેઓએ જે લખ્યું છે. તેને સાચું માનીને આવી અસત્ય હકીકતે લખે છે. તેઓ પિતાની બુદ્ધિને પણ સમજદારી પૂર્વક ઉપયોગ કરતા નથી. ઉપર મુજબની જે હકીકત બની હોય તો તે વખતના ગ્રંથોમાં શામાટે કોઈ જાતને ઉલ્લેખ જોવામાં આવતું નથી. પૂજય જગદગુરૂ સં. 1654 માં નિર્વાણ પામ્યા ત્યાંસુધીના કોઈપણ માં આ માટે ઉલ્લેખ સંભવતા નથી, પરંતુ જ્યાં ઉલ્લેખ છે. ત્યાં તે તેઓશ્રીની પ્રશંસા