SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ केवलिनो नाऽशक्यपरिहार क्त्वनाशहेतुत्वात् / केवलिनस्तु सम्यक्त्वादिनाशभयाभावेन यतनादेरप्यभावः / तथा च आगमबाधोऽपि / आगमे च प्राणातिपातादिकं तद्भावं चाधिकृत्यैव छद्मस्थकेवलिनोवैपरीत्येन भेदस्याभिधानात् , यदागमः-'सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा, तं० पाणे अइवाइत्ता भवती'त्यादि तथा -- सत्तहिं ठाणेहि केवली जाणेज्जा, तं० णो पाणे अइवाइत्ता भवती'त्यादिरूपः सम्मतितया प्राक् प्रदर्शितो बोध्यः / किञ्च - एतदचिन्यचित्रं-यत् क्षीणेऽपि मोहनीये वीर्यान्तराये च केवलिनः परिजिहीर्षितस्य कण्टक-कूप-ग"देरपि परिहारोऽशक्यः / केवलिव्यतिरिक्तस्य तु अस्मादृशोऽप्याभोगे सति स्वतन्त्रक्रियावतः सत्यप्यन्तराये कर्मणि परिजिहीर्षितस्य कण्टक-कूप-गर्त्तादि योवद्राज्यस्यापि परिहारः शक्यः / ___ यदि च केवलिवदितरस्याऽपि परिजिहीर्षितस्याशक्यपरिहारो भवेत् तर्हि तद्वदुपादित्सितस्याप्यशक्योपादानोपपत्तौ नियतप्रवृत्तिनिवृत्तिरूपजगद्व्यवस्थाविप्लवः प्रसज्येत, सर्वस्यापि लोकस्य चिकीर्षितकार्याणामसिद्धेः / तस्मादाभोगसहकृतस्वतन्त्रक्रियावतामप्रमत्तछद्मस्थसंयतानामिव केवलिनोऽपि परिजिहीर्षितस्य परिहारः सतरां शक्य एव वक्तव्यः, प्रतिबन्धकस्य वीर्यान्तरायस्य लेशतोऽप्यभावात् / परं केवलिनः परिजिहीर्येव न भवति, केवलज्ञानोत्पत्तिसमय एव हेयमात्रस्य हानात् / एवं च सति केवलिनः परिजिहीर्षितस्य परिहारे शक्याशक्यकल्पना निर्विषयैवावसातव्या / तस्मात् केवलिनो मोहनीयाभावेन सर्वोऽपि कायादिव्यापारोऽवश्यभावित्वेनाऽपि औदासीन्यवृत्या निरवद्य एवं भवति, तथैव जगत्स्थितेः / यथा भगवान श्रीमहावीरोऽवश्यभावित्वेनापि जमालये दीनां दत्तवान, दीक्षादानस्य च भगवन्तमधिकृत्य કારણપણથી. કેવલીને તે સમ્યક્ત્વાદિક નાશના ભયને અભાવે કરી ૧૧નાદિકને પણિ અભાવ તિમ - તે આગમન બાધપર્ણિ. આગમને વિષે તઉ પ્રાણાતિપાતાદિક અને તેને અભાવ ઉદ્દેશીને જ છદ્મસ્થ અને કેવલીને વિપરીત પણિ અભિધાનથી. એ આગમસંમતિ પર્ણિ પૂર્વે દેખાડયું છે. - વલી એ અચિંત્ય અદ્દભૂત-જે ક્ષીણ થઇ મોહનીયે અને અંતયિં કેવલીને છાંડવાં વાંછો જે કટક-૧પ-ખાડિપ્રમુખને પરિહાર તે અશક્ય, કેવલીથી ભિન્ન જે અમારી સરિખા તેહને આભગ છતે સ્વાયત્ત ક્રિયાવંતને છતે પછુિં અંતરાયકર્મ છાંડવા વાંધ્યું જે ફૂપગતદિક યાવત રાજયને પવુિં પનિહાર તે શક્ય. જઉ કેવલીની પરિ અપરને પવુિં પરિહરવા વાંછો તે અશકય પરિહાર જે હુઈ, ત તેની પરિ આદરવા યોગ્ય અશકય આદરવાની ઉપપત્તિથિ નિશ્ચિત જે પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ જે જગની વ્યવસ્થા તેહનો લેપ થયો જોઈઈ સર લેકને વાંછિતકાર્યની અસિદ્ધિથી. તે વતી આભોગે' સહિત રવાયત્ત ક્રિયાવિત જે અપ્રમત્ત છદ્મસ્થસંયત તેહનીપરે કેવલી પણિ છાંડવા યોગ્ય પરિહાર તે અતિહિ શકયજ કહેવો. પ્રતિબંધકવીતરાયને લેશથી પણિ અભાવથી. પણિ કેવલીને પરિહરવાની છા જ ન હુઈ, કેવલજ્ઞાનનિ ઉત્પત્તિ સમયેજ હેયમાત્રના હાથી, ઈમ છતે કેવલીને' છાંડવા ગ્યની પરિહારને વિષે શકય-અશકય કલ્પના તે નિર્વિષયજ જાણવી. તે વતી કેવલીને મેહનીયને અભાવે સર્વ કાયાદિ વ્યાપાર તે અવશ્ય ભાવિ પર્ણિપણુિં ઉદાસી વૃત્તિ નિરવ જ હુઈ તિમજ જગની મર્યાદાથી. - જિમ ભગવંત શ્રીમહાવીર અવખંભાવિ પર્ણિ કરી જમાલિને દીક્ષા પ્રતે તો હુઓ, દીક્ષાદાનને ભગવંત ઉદ્દેશીને નિરવધ કાર્ય પણાથી. એટલાજ વતી દીક્ષા પ્રતે વાંછનઈ જમાલી વિનવ્યો તેજ ભગવંત “યથાસુખ' ઇણે રૂપે અનુજ્ઞા દેતે હુએ, તિમ જુદા વિહાર કરવા વાંછતે જમાલીઈ તેણિ જ વિનવ્ય ભગવંત તેહજ મૌનજ કરતે હુએ તિવારના તેહના જુદા વિહારનિ ટૂંકડી જે નિહવમાર્ગની પતિને' હેતુ પર્ણિ સપા૫ ૫ણથી. તેને નિવારણને અભાવે તે નિહવમાર્ગની ઉત્પત્તિને અવશ્ય
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy