SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ अवश्यभाविशब्दविषयः 107 क्रियाः कुर्वतोऽपि कदाचिदवश्यभावितया यत् स्यात् , तदाह-'एगइया' इत्यादि एकदा कदाचित् गुणसमितस्याप्रमत्तयतेः 'रीअमाणस्स' त्ति सम्यगनुष्ठानवतोऽभिक्रामतः सकुचतः प्रसारयतो निवर्तमानस्य सम्परिमृजतः कस्याश्चिदवस्थायां कायस्पर्शमनुचीर्णाः- कायस्पर्शमागताः सम्पातिमादयः प्राणिन एके परितापमाप्नुवन्ति, एके ग्लानतामुपयान्ति, एके अवयवविध्वंसमापद्यन्ते, अपश्चिमावस्थां तु सूत्रेणैव दर्शयति-एके प्राणाः-प्राणिनः अपद्रान्ति-प्राणैर्विमुच्यन्ते' इत्येवं प्रागुक्ताः सर्वा अपि क्रियाः सम्भावितभाविजीवघातभयाविनाभाविन्योऽप्रमत्तसंयतस्याऽपि छद्मस्थस्यैव भवन्ति, तासां सर्वासामपि क्रियाणां छद्मस्थत्वाभिव्यञ्जकत्वात् / तथैव प्रागुपदर्शितं बोध्यम् / न च एवंविधः केवल्यपि भविष्यतीति शङ्कनीयम्, केवलिनो गुरुकुलवासे गुर्वादेशायत्तप्रवृत्तिनिवृत्योरभावात् , ' पासगस्स पत्थि उवएसो' त्ति वचनात् / एवंविधस्याप्रमत्तसंयतस्य जायमानो जीवधातोऽवश्यंभावित्वेन मन्तव्यः, तथाभूताप्रमत्तताया जीवरक्षाहेतुत्वे जीवघातस्य प्रायोऽसम्भविसम्भवित्वात् / न चैवं प्रमत्तसंयतस्य कायादिव्यापाराज्जायमानो जीवघातस्तथावक्तव्याहः, प्रायः सम्भविसम्भवित्वात् प्रमत्तयोगानां तथास्वभावात् / अत एव प्रमत्तसंयतस्य प्रमत्तयोगानङ्गीकृत्यारम्भिकी क्रियाऽपि तेषां योगानां जीवघाताहत्वात् / अन्यथा प्रमत्ताप्रमत्तयोरविशेषः सम्पद्येत / तस्मात् घात्यजीवविषयकज्ञानसहितस्य स्वतन्त्रक्रियावतोऽप्रमत्तसंयतस्य जीवघातो गगनकुसुमवदत्यन्तासन्नेव / तेन तद्विषयकशक्याशक्यकल्पनागन्धोऽपि नाशङ्कनीय इतिभावः / इतिगाथार्थः // 25 // अथ केवलिनः सर्वथा जीवघाताभावं कारणाभावेन स्पष्टयनाह ક્રિયા કરનારને કિવારેકિ અવયંભાવિપણે જે થાઈ તે કહે છે-નિવારેકે ગુણેયુકત અપ્રમત્તસાધનઈ સમ્યગ અનુષ્ઠાનવંત ચાલતે સંકુચિત વિસ્તરતે નિવતે ૫Gજતે એહવાને કઈક અવસ્થાને વિષે કાયસ્પર્શ પ્રતિં આવ્યા સંમૂરિ૭માદિક પ્રાણી કુણેક પરિતાપ પામે, કેટલાએક ગ્લાનિ પામે, કણેક બવયેવઈ વિધ્વંસ પામે છેહલી અવસ્થા તક સૂત્રે દેખાડી છે. કેટલાએક તક પ્રાણે મૂકાઈ. ઇમ પૂર્વિ કહી તે સર્વે ક્રિયા, સંભાવ્ય જે થાનાર છવાત તેહને ભયે વિના અણુથાતાઓ અપ્રમત્તસંયતીને પણિ છદ્મસ્થવેંજ હુઈ. તે સર્વે ક્રિયાને છદ્મસ્થપણાના અભિયંજકપણાથી. તિમજ પૂર્તિ દેખાડયું જાણ્યું. એવો કેવલી પણ હુયે, એહવું ન શકવું, કેવલીને ગુરુકુલવાસ ને વિષે ગુરુને આદેશ આયત્ત જે પ્રવૃત્તિ અને નિવૃત્તિના અભાવથી. “કેવલી ન હુઈ ઉપદેશ’ એહવા વચનથી. એહવા અપ્રમત્તને થાતે જીવધાત તે અવસ્થંભાવિ પર્ણિ માનવો. તેહવી અપ્રમત્ત પણાને' જીવરક્ષાનઈ હેતો કરી જીવઘાતને પ્રાણું અસંભવિપણાથી’ એમ પ્રમાયતીને કાયાદિના વ્યાપારથી થાતો જીવઘાત તે તિમ કહેવા યોગ્ય, ઇમ નહીં. પ્રાહે સંભવે સંભવિ૫ણુથી, એતલાજ વતી પ્રમત્તયતીને પ્રમત્તયોગ માનીને આરંભિક ક્રિયા પણિ, તેહના કે મને જીવઘાતને યોગ્ય પણાથી. ઈમ નહીં તે પ્રમત્ત અને પસને વિશેષ ન સંપજે, તે વતી હણવાયેગ્ય જે તે જીવે તે વિષયોઉં' જ્ઞાન તે સહિત સ્વાયત્તભાવતને અપ્રમત્તયતીનઈ જીવઘાત તે આકાશકુલની પરે અત્યંત અણુછતે જ, તે વતી તે વિષયીઓ શકય અથવા અશકય એવી કલ્પનાને ગંધ પણિ ન આશક, એ ભાવ, એ ગાથાને અર્થ ઉપા વિવે કેવલીને સવથા જીવઘાતને અભાવ તે પ્રતિ કારણુને' અભાવે સ્પષ્ટ કરતે કહે છે મોહનીય કર્મ ક્ષીણ થઈ હુતે પા૫ સ સર્વથા ન હુઈ, અને ક્ષીણ અંતરાયકથિી હું તે બાયપરિહારપણે તેહનઈ ન હુઇ.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy