SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ अवश्यभाविशब्दविषयः 105 सहकृतानुत्तरचारित्रलब्धिमाहात्म्यात् सम्भावनयाऽपि जीवघाताद्याश्रवः केवलिनो न भवतीति सिद्धौ सिद्धमवश्यभावित्वेनापि सावकत्यं केवलिनो न भवतीति तात्पर्यमिति गाथार्थः / / 24 / / अथ यद्येवं तर्हि अवश्यभावित्वप्रयोगस्य को विषयः ? इति पराशङ्कायामाह॥पायमसंभविसंभवि-कज्जविसयऽवस्सभाविववहारो। अन्नह सव्वं कज्ज अवस्समावित्ति वत्तव्वं // 25 // व्याख्या-प्रायो-बाहुल्येन, असम्भवि सम्भवीति प्रायोऽसम्भविसम्भवि, एवंविधं यत्कार्य तदेव विषयो यस्य स प्रायोऽसम्भविसम्भविकार्यविषयः, अवश्यभावीति व्यवहारोऽवश्यभाविव्यवहारस्ततो विषयान्तेन कर्मधारयः, प्रायोऽसम्भविसम्भवि यत्कार्य तद् अवश्यभावीति व्यवह्रियते इत्यर्थः / अन्यथा सर्वमपि कार्यमवश्यभावित्वेन भवतीति वक्तव्यं स्यात् / पञ्चसमवायवादिनां जनानां सर्वस्यापि कार्यस्यावश्यभावित्वेनैव भवनात् , कालादिषु पञ्चसु मध्ये नियतेरपि कारणत्वेनेष्टत्वात् / यदुक्तम् ___ कालो 1 सहाव 2 णिअई 3 पुवकयं 4 पुरिसकारणेगंता / ( समवाए सम्मत्तं एगतिअ होइ मिच्छत्तं) मिच्छत्तं ते चेव उ समासओ हुन्ति सम्मत्तं // 1 // ति, सम्मतिसूत्रे (तृ० कां० गा० 53) नियतिश्च 'यद्यथाभवन मिति द्वितीयाङ्गवृत्तौ / तेन भोजनप्रभृतिकं प्रायः सम्भविसम्भवित्वेन नावश्यभावीति व्यपदेशविषयो भवति / अयं भावः-सर्वथा असम्भवि वस्तु न सम्भवति, विरोधात् / यदि सर्वथा असम्भवि, कथं सम्भवति ? यदि च सम्भवति, कथं सर्वथा असम्भवि ? / नहि स्त्री तीर्थकृद् प्रायोऽसम्भवि તેને ક્ષાયિકપણુને અભાર્વે કરી પ્રયુજવા યોગ્ય૫થી, ક્ષાવિકલબ્ધિને તેથી વિલક્ષણપણું સર્વ સંમત, તે વતી કેવલજ્ઞાન સહિત યે ઉત્કૃષ્ટ ચારિત્ર તે રૂ૫ લબ્ધિના મહિમાથી સંભાવનાઈ પણ છવઘાતાહિક આશ્રવ કેવલીન હુઈ, એહવું સિદ્ધ થઈ હું સિદ્ધ થયું અવસ્થંભાવિપર્ણિ સપાપકર્તવ્ય કેવલીને ન હું. એ પરમાર્થ, એ ગાથાર્થ 524 હિવે જઉં છમ તઉ અવશ્યભાવિપણાના પ્રયોગને કઉણ વિષય? એવી આશંકા ઉપરી કહે છે– પ્રાયિં અસંભવિ જે સંભવે તે કાર્યવિષયીઓ અવશ્યભાવિ વ્યવહાર, ઈમ ન માનીઈ તત્ર સર્વકાર્ય અવશ્યભાવિ પર્ણિ થયું ઈમ કહેવું થાઈ. - વૃત્તિને અર્થ –પ્રાયઈ અસંભવતું સંભવે તે એહવું જે કાર્ય તેજ છે વિષય હતું તે પ્રાહિં અસંભ સંભવેં જે કાર્ય તેને વિષાદ, અવ થાનાર એડવો જે વ્યવહાર તે અવશ્યભાવિ વ્યવહાર, તિવાર પછી વિષયનાં અંત જે પૂર્વલું પદ તે સાથિં કર્મધારય સમાસ કરીઈ. એક વિશેષણ અને એક વિશેષ્ય ઇમ સમઝીઈ, પ્રાહે અણુથાતું થાઈ એડવું જે કાર્યને અવશ્યભાવિપણિ વ્યવહરીઈ એ અર્થ ઈમ નહીં તે સર્વે કાર્ય અવસ્થંભાવિ પણિ હુઈ, ઈમ કહેવું થાઈ, પંચ સંમવાયના વાદી જે જૈન તેહને સર્વઈ કાર્યને અવશ્યભાવિપણિ ભવનથી, કાલાદિ પંચમાંહિં નિયતિપણિ કારણ પર્ણિ ઇષ્ટપણાથી, જે માટે કહેવું છે - કોલ સ્વભ વ નિતિ પૂર્વકમેક પુરૂષકાર" અનેકાંતથી સમ સમ્યકત્વ, એકાંતિ હુઈ મિથ્યાત્વ” નિયતિ તે જે જિમ થાઈ તે " સૂઅબડાંગની વૃત્તિને વિષે, તેવતી ભજનપ્રતિ પ્રાયઃ સંભવુિં સંભવિપણિ કરી અવશ્યભાવિ બેનને વિષય હુઈ નહીં.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy