SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ केवलिनो हिंसाभ्युपगमे दोषदर्शनम् ज्ञानावरणीयकर्मजन्यत्वात् / चतुर्थभङ्गस्वामित्वाभ्युपगमे च विवादानुपपत्तेरुभयवादिसम्मतत्वात् / परिशेषात् पराभिप्रायेण केवलिनः प्रथमभङ्गपतिता हिंसा सिद्ध्यति / सा च व्याधादेः रागद्वेषप्रयोजनादिकलङ्किता / केवलिनस्तु तदभावान्निष्कलङ्केति विशेषो बोध्यः / अत एव केवलिनो विकल्प्यमानो जीवघातः स्वरूपतोप्यनन्यसदृशः सर्वोत्कृष्ट एव, अन्यस्य तथाभूतस्य जीवघोतस्यासम्भवात् / ' तथा संस्कारेणापि सर्वोत्कृष्टः , यथा-सर्वसमक्षं कृतसर्वसावद्ययोगप्रत्याख्यानस्य केवलज्ञानोत्पत्तेरनन्तरपाक्समये अद्यप्रभृति सूक्ष्मो वा बादरो वा जीवो मम हन्तव्यो नास्तीत्येवंरूपेण सर्वविरतिपरिणामपरिणतस्य शुभाध्यवसायेन केवलज्ञानोत्पत्तिः। तस्याश्च प्रथमसमये एव प्रतिसमयं भूतभवद्भाविनां सर्वेषामपि पदार्थानामवश्यभावित्वेन परिज्ञानवतः केवलिना हस्तपादादिसमुत्थयथादृष्टनियतक्रियाहेतुकनानावेदनादानं नियतकालादिसामग्रीयोगेन एतोवन्तोऽमी असाः स्थावराश्च जीवाः स्वयं हन्तव्याः, परैश्च घातयितव्याः, स्वयं परेण वा हता हन्यमाना हनिष्यमाणाश्चानुमन्तव्याः सन्तीत्येवं. रूपेणाविरतिपरिणामो हन्तव्यचरमजीवहननं यावदनुपरतहिंसानुबन्धिरौद्रध्यानात्मकसंस्कारस्तेन संस्कृतः, संस्कारेणाऽप्युत्कृष्ठः केवलिन एव जीवघातो भवेत् / न चैवं संस्कृतो "जोवधात: कस्यापि छद्मस्थस्य सम्भवति / जोत्रविषयकत्रैकालिकपरिज्ञानाभावात् , व्याधादेरपि निद्राविकथाकार्यान्तरव्यासक्तिप्रभृतिभिरुपरमाच्च / किञ्च-विना प्रयोजनापराधं निश्शवं निरनुकम्पं निरनुतापं यावत् प्रायश्चित्तप्रतिपत्तिविकलं यथा स्यात् तथा भवन्ननन्यसदृशो जीवघातः परमते केवलिन एव सिद्ध्यति / एतेन केवलियोगाजायमानो जीवघातः स्वरूपतः संस्कारतश्च सर्वोत्कृष्टो भवतीति दर्शितम् / ટાલતે અને હિંસાને સ્વામી માનો પર અભિપ્રાયે કેવલીને પ્રથમ ભંગ તીહાં આવી હિંસા સિદ્ધ થાઈ. હિવે તે હિંસા વ્યાધાદિકને રાગદ્વેષ કાર્યાદિકે કલંકિત. કેવલીને તઉ રાગદ્વેષનાં કાર્ય વિના નિષ્કલંક. એ વિશેષ જાણુ. એટલા જ વતી કેવલીને ચીંતવત છવઘ ત વરૂપથી અણુસરિખો સર્વોત્કૃષ્ટ જ બીજાને તેહવાના અસંભવથી, તિમ સંસ્કારિપણિ સર્વોત્કૃષ્ટ, જિમ-સર્વ સમક્ષ કર્યું છે. સર્વ સાવદ્યાગનું પચ્ચખાણ વુિં એહવાને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ અનંતર પૂર્વ સમયે આજથી સલમ અથવા બાદરજીવ મુઝને હણવા યોગ્ય નથી કણી રીતિ સર્વવિરતિના પરિણામેં પરિણમ્યાને શુભ અધ્યવસાયઈ કેવલશાનની ઉત્પત્તિનું પ્રથમ સમય જ સમયે સમયે ભૂત-થયા થાતા થાસ્ય એહવા સર્વ પદાર્થને અવયંભાવિપર્ણિ પરિત.વંત જે કેવલી તેહને હસ્તપાદાદિકથી ઉપની યથાદષ્ટ જે નિયત ક્રિયા તે હતક જે નામવેદનાને દાન, નિયત કાલાદિ સામગ્રીને યુગે એટલાં ત્રસ થાવર જીવ પતે હણવા પરપાસે હણાવવા, પિતે અથવા પરે હણ્યાં હણતા હણીયે એહવા અનુમોદવા છે. એણી રીનઈ અવિરતિ પરિણામ તે હણવા યોગ્ય જે પેહલે જીવ તેહની હિંસાતાંઈ અણનિવર્યો જે હિંસાનુબંધી રીયાનરૂપ જે સંસ્કાર તેણેિ યુક્ત સંસ્કારે પણિ ઉત્કૃષ્ટ કેવલી જ છવઘત હુઈ. પણિ એવો માયક્ત જીવઘાત કોઈ છાને સભવે નહીં. જીવવિષ૬ ત્રિણિ કાલનું જ્ઞાન તેહના અભાવથી. વ્યાપાદિકને પણિ નિવા-વિકથા-કાતરપ્રમુ ને નિવર્તવાથી. વલી પ્રોજન અને અપરાધવિના નિઃશંક અનુકંપારહિત નિર્ભય પશ્ચાતાપ રહિત હાઁ વારે પ્રાયશ્ચિતની પ્રતિપત્તિ રહિત જિમ હુઈ તિમ થાતે અણસરી જવઘાત તે પરમત કેવલિનેજ સિદ્ધ થાઈ. “ઈમ ફેવલિના વેગથી થાત જવઘાત તે કવરૂપથી અને સંસ્કારથી સર્વોત્કૃષ્ટ હુઈ એહવું દેખાયું.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy