________________ सर्व-शतकवृत्ती मितस्य साधोः सत्वववे 2 / यदागमः-'वज्जेमि त्ति परिगओ संपत्तीए विमुच्चइ वेरा / अवहतो वि ण मुच्चइ किलिटुभावोऽइवायस्स' // [ आघ० गा० 60 ] त्ति / भावतो न द्रव्यतः-अङ्गारमर्दकस्य कीटबुद्ध्या अङ्गारमदेने, मन्दप्रकाशे रज्जुमहिबुद्ध्या घनतो वा 3 / न द्रव्यतो न भावतः-मनोवाकायः शुद्धस्य साधोः 4' इति श्रावकप्रतिक्रमणसूत्रस्य वृत्तौ / यत्तु चूर्णिकारेण 'चउत्थो सुन्नो 'त्ति भणितम् , तन्न स्वामिनमधिकृय, केवलिनस्तत्स्वामिनो विद्यमानत्वात् , तस्य च सर्वोत्कृष्टचारित्रान्यथानुपपत्त्या मनोवाक्कायैः शुद्धत्वात् / अन्यथा स्नातकः केवली न स्यात् किन्तु हिंसास्वरूपमधिकृत्यैवोक्तम् / तच्चैवं-यदि हिंसा, तर्हि न द्रव्यतो न भावतः इति वक्तुमध्यशक्य, द्रव्यभावयोरन्यतरत्वेनाऽवश्यंभावात् / तेन चतुर्थों भङ्गः शून्यो भणितः, विरोधात् / न च शैलेश्यवस्थायां केवलो स्वामी भविष्यतीति शङ्कनीयं, तस्य सिद्धस्येव योगाभावेन मनोवाकायैः शुद्धत्वाभावात् / नहि अविद्यमाने वस्त्रे 'वनेग शुद्ध' इति व्यवह्रियते / अन्यथा घृषभादयोऽपि शुद्धवस्त्रा इति वक्तव्याः प्रसज्येरन् / __ अत एव शैलेश्यवस्थायां शरीरस्पर्शमागतानां मशकादीनां व्यापत्तावपि योगाभावेन केवलि.. कर्तृकत्वाभाव इत्यप्रे वक्ष्यते / अन्यथा शैलेश्यवस्थायोमपि कायस्याशुद्धत्वापत्त्या कथं चतुर्थभङ्गस्य स्वामी भवेत् ? / न चैवं सयोगिकेवलिशरीराज्जीवघातः क्वाप्यागमे भणितः। योगानां वैयर्थापत्तेः , ( केवलिनोऽसंयतत्वापत्तेश्च, निजयोगाद्विनाऽपवाद ज्ञात्वैव जीवघातकत्वात् ) / केवलिनोऽप्युत्सूत्रप्रवृत्यापस्या साम्परायिकी क्रियाप्रसक्तेश्च इत्यग्रे व्यक्तीकरिष्यते / एवं सिद्धे केवली द्वितीय-तृतीयभङ्गास्वामी न भवेत् , तयोः क्रमेणानाभोगाऽज्ञानमूलकत्वात् / तच्च द्वयमपि क्षीणे ज्ञानावरणीये न भवति, द्वयोरपि અને જે ચૂર્ણિકારે ચઉ ભંગ શૂન્ય કહ્યું, તે સ્વામી આસિરી નહીં. કેવલીને તે સ્વામીના વિદ્યમાન પણાથી. તેને સત્વચારિત્રની, હિંસા સર્વથા અણુમાન્યા વિના અયુકતતાઈ. મનવચનકાયાઈ થઇપણાથી, ઈમ નહીં તે કેવલી સ્નાતક ન થાઈ. તે ? હિંસાનું સ્વરૂપે આસિરી કહિઉં. તે ઇમ-જઉ હિંસા તઉ દ્રવ્યથી નહીં અને ભાવથી નહીં' એવું કહી ન શકી. દ્રવ્ય ભાવ મણે એકપણિ अवश्यमावथा, तपती 3थे। शून्यडिया. विरोधया શલેયવસ્થાને વિષે કેવલી તે સ્વામી હસું એવું ન શંકવું, તે અગીને સિહની પરે મનવચનકાયાઈ વેગને અભાવઈ યોગે કરી શુદ્ધપણાના અભાવથી. અણુછતે વચ્ચે, વસૅ શુદ્ધ એહવું તે વ્યવહરીઈ નહીં. ઈમ નહીં તે વૃષભાદિક પણિ શુદ્ધવસ્ત્ર એહવું કહેવા થા. એતલાજ વતી શલેશીઅવસ્થાને વિષે શરીરના સ્પર્શને પામ્યાં મશકાદિક તેહની હિંસાથી કે પણિ યોગને અભાવે કરી કેવલીઈ કરી તે પણાના અભાવ, એહવું આંગલિ કહીસ્પે. એહવું નહી તે શૈલેશ્યવસ્થાને વિષે પણિ કાયને અશુદ્ધપણું થાતઈ કિમ ચતુર્થ ભંગસ્વામી હુઈ અગીની પરિ સંયોગીકવલીના શરીરથી છવઘાત હુઈ એહવું કેઈ આગમેં કહિઉં નથી. વેગને વ્યર્થ પણું થાઈ હતી. - વલી કેવલીને પણિ ઉત્સુત્ર પ્રવૃત્તિને કહેવે સાંપાયિકી ક્રિયાને પ્રસંગ થાઈ વતી. એ આગલે પ્રગટ કરી . ઈમ પ્યાર ભંગ સિદ્ધ થઈ હેતે કેવલી દ્વિતીય અને તૃતીય ભંગનો સ્વામી ન હુઈ તે બિહુ ભગને અનુક્રમે અનાભોગ અને અજ્ઞાનમૂલકપણાથી. તે બિહુ જ્ઞાનાવરણીય કર્મક્ષીણ થઈ તે ન હુઈ અનાભોગ અને અજ્ઞાન એ બિહુને જ્ઞાનાવરણીય કર્મઈ જન્યપણાથી. ઉથા ભંગનું સ્વામી પણું માનતે તે વિવાદની અયુક્તતાથી. બિહુ વાદીને સંમતપણાથી. ગિણિ ભંગ