SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ केवलिनो हेयादिस्वीकारे बाधकदर्शनम् ये तु वेदनीयकर्माश्रिताः क्षुत् 1 पिपासा 2 शीतो 3 ष्ण 4 दंशमशक 5 चर्या 6 शय्या 7 वध 8 रोग 9 तृणस्पर्श 10 मल 11 लक्षणा एकादश परीषहाः / ते च छद्मस्थानामिव प्रायो देशतः केवलिनोऽपि सम्भवन्ति / परं छायामात्ररूपाः केवलिनो यथौचित्येन वक्तव्याः / न पुनः सर्वेऽपि भवन्त्येव, छद्मस्थानामपि प्रत्येकं तथात्वाऽसम्भवात् / अत एव वेदनीयोदयवत्त्वेन साम्येऽपि क्षयोपशमवैचित्र्यात् रोगमलपरीषहयोरभावस्तीर्थकृतामतिशयो भणितः-' तथा बुद्धः-केवलज्ञानाघाप्तेः, निरामयो-निर्गताशेषरोगनिदाना 'दिति तत्त्वार्थवृत्तौ / ते च कस्यचित् केवलिनस्तथाभूता अपि सम्यग् सोढव्याः। न पुनर्हेयत्वेन परिजिही या विषया भवन्ति / तथैव तत्कर्मणः क्षयस्य निश्चितत्वात् , स्वयं भयपरिणामराहित्योच्च / तस्मात् सर्वमपि परिजिहिर्षितं छाद्मस्थ्येन सहैव परिहृतमिति तात्पर्यम् / या तु जगदुद्दिधीर्षा तीर्थकृतोऽपि स्तबादौ भणिता, सा च स्तुतिमात्ररूपा पूर्वावस्थामधिकृत्य वाऽवसातव्या / तथा ज्ञेये च सति केवली सर्वज्ञो न भवेत् , ज्ञेयस्य जिज्ञासाविषयत्वेन तद्विषयकज्ञानस्य(अ)जातत्वात् / नहि ज्ञाते वस्तुनि जिज्ञासायाः सम्भवः, 'पिष्टमेव पिनष्टी 'तिन्यायात् / तेन जिज्ञासाऽपि छामस्थ्येन सहैव परित्यक्ता केवलिनो न भवति / तथोपादेये च सति केवली कृतकृत्यो न भवेत् , तावन्मात्रस्योपादेयलक्षणस्य कार्यस्य विद्यमानत्वात् ! तत्रोपादेयस्तावत्संवरः, ' उपादेयश्च संवर' इति वचनात् / तथा च केवलिन उत्कृष्ट चारित्रं न स्यात् , तावन्मात्रेण संवरेण न्यूनत्वात् / यावदुत्कृष्टं चारित्रं न स्यात् , तावत् कृतकृत्योऽपि न स्यात् / एवं च केवलिनो हेयादीनां वस्तूनामभ्युपगमे आश्रवसत्तासर्वज्ञल्वहानि-कृतकृत्यत्वाभावः केवलित्वहानिरेवेति बाधकम् / છદ્મસ્થની પરે પ્રાયઈ દેશથી કેવલીને પણિ સંભવે. પણિ અપમાત્ર કેવલોને પણિ યથાયુક્તિ અપકર્મવતી . કહેવા. પણિ સર્વ હુઈ કમ નહીં. છદ્મસ્થને પણિ પ્રત્યેકે તેહવાપણાના અસંભવથી. એતલાજવતી વેદનીયના ઉદયવેત પણિ સરિખાઈ છતે પણિ ક્ષપશમના વિચિત્રપણાથીકે રોગ અને મલપરિષહનો અભાવ તે તીર્થ"કરનો અતિશય વખાડ્યો છે. બદ્ધ તે કેવલજ્ઞાનની પ્રાપ્તિથી, નિરામય તે ગયો છે સકલરોગનું કારણ તેવતી. તે પણિ કુણેક કેવલીને તેહથીએ પર્ણિ સમ્યગે સહેવા. પણિ હેયપણિ છાંડવાની ઇચ્છાના વિષય હુઈ નહીં, તિમજ તે કર્મના ક્ષયનિં નિશ્ચિતપણાથી. પોતે ભયના પરિણામને રહિતપણુથી. તેવતી સર્વ છાંડવા ગ્ય તે છાપણાં સંઘાતે જ છાંડયું. એ તાત્પર્ય. અત એવ કેવલીને વર્જનાભિપ્રાય તે કુણિકિં ઉછું ખેલેં લિખ્યો છે. તે અજ્ઞાન પણિ જાણિવો. અને જે જગતના ઉદ્ધરવાની ઈછા તીર્થકરને પણિ સ્તવાદિકને વિષે કહી છે. તે તકે સ્તુતિમાત્રરૂપ, અથવા પૂર્વલી અવસ્થા ઉદ્દેશીને જાણવી. વલી યથિકે કેવલી તે સર્વજ્ઞ ન હુઈ'. જાણવા ગ્યને જાણવાની ઇચછાની વિષય પણિ તદ્વિષયો અજ્ઞાનને થયાપણાથી. જાણિ વસ્તુઈ જાણવાની ઈચ્છાનો સંભવ હુઈ નહીં. 'पा२यु पासे छे 'न्यायथा. तेवती Mगुवानी ४२४ापरि भस्थ 5 / साथि 7i सीन नहुछ. ઉપાદેયયિકઈ તે કેવલી કૃતકૃત્ય ન હુઈ, તેતલા માત્ર જે ઉપાદેયરૂપ કાર્ય તેહને વિધમાન પણાથી. તિહાં ઉપાદેય તે સંવર “ઉપાદેય તે સંવર’ એવચનથી. તિવારે કેવલીને ઉત્કૃષ્ટચારિત્ર ન હઈ. તાવભાવે સંવરે ન્યૂનપણથી. જિહાંતાઈ ઉત્કૃષ્ટ ચારિત્ર ન હુઈ તિહાંતાઈ કૃતકૃત્યઈ ન હૃદ. ઈમ તે કેવલીને હેયાદિક વસ્તુને માન આશ્રવની સત્તા, સર્વજ્ઞાણાની હાનિ, કૃતકૃત્ય પણાને અભાવ. તેણુિં કરી કેવલીપણાની હાનિજ, એ બાઇક, જઉઈ સયતમાત્રને પ્રત્યાખ્યાન ઉદ્દેશીને છાંડવાયોગ્ય કાંઈ નથી. સર્વવિરતિને' પ્રતિપત્તિ સમયે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy