SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ केवलिनो हेयादिस्वीकारे बाधकदर्शनम् वस्तुनोरपगमात् / हेयोपादेयाभावे च किं स्यात् ? इत्याह-सव्वत्थ ' त्ति / सर्वत्रौदासीन्य-माध्यस्थ्य स्यात् , कुतो ? ज्ञानमाहात्म्यात् / ज्ञानस्य-केवलज्ञानस्य माहात्म्य-सिद्धप्रयोजनहेतुत्वं तस्मात् / ___ यदुक्तम्-पारम्पर्येण केवलज्ञानस्य माहात्म्यं तावदौदासीन्यं, सिद्धप्रयोजनत्वात् / पारम्पर्येणेति / औदासीन्यं-माध्यस्थ्य, साक्षात् सर्वानुभवेऽपि हेयस्य-संसार-तत्कारणस्य हानात्, उपादेयस्य -मोक्षतत्कारणस्योपादानात् सिद्धप्रयोजनत्वं च नासिद्धं भगवतामिति रत्नाकरावतारिकायाम् / इह हेयोपादेयाभावस्यैवाश्रवाभावे प्रयोजकत्वं दर्शितम् / हेयोपादेये च द्रव्यतोऽप्याश्रवभाजामेव भवतः / यतो द्रव्यतोऽपि तावन्मात्रस्याश्रवस्य हेयत्वं तन्निरोधलक्षणस्य संवरस्य चोपादेयत्वमित्युभयपदाव्याहत्येव व्याप्तिિિર નાથાયઃ || 8 || अथ केवलिनो हेयादीनां वस्तूनामभ्युपगमे किं बाधकम् ? इत्याशङ्कायामाह॥ हेए आसवसत्ता णेए संते ण होइ सबन्नू / संतमि उवादेए कयकिञ्चो केवली ण हवे // 15 / / व्याख्या-हेये वस्तुनि सति केवलिन आश्रवसत्ता स्यात् , अन्यथा कस्य हेयत्वं ? / न चाशुचिस्पर्शाहिकण्टककूपगादिकं केवलिनोऽपि हेयमेव, तच्च नाव इति वाच्यम् / तस्याप्याश्रवत्वेन केवलज्ञानोत्पत्तिसमय एव हानात् / तत्कथम् ? इति चेत् , उच्यते-होनं च हेयस्यैव भवति / हेयं च આદરવા યોગ્ય એ બિહ વસ્તુના જાવાપણાથી. હેય અને ઉપાદેયને અભાવે મ્યું હશે તે કહે છસર્વત્ર ઉદાસીનપણું-મધ્યસ્થપણું હુઈ. કેવલજ્ઞાનનું માહાસ્ય જે સિદ્ધપ્રજનનું હેતુપણું તેથી. “પરંપરાઈ કેવલજ્ઞાનનઈ માહાભ્ય તે ઉદાસીનપણું સિદ્ધપ્રયોજન પણાથી, ઉદાસીન પણું–મધ્યસ્થપણું. પ્રકટપણિ સર્વને અનુભવ છત પીણું હેય જે સંસાર અને તત્કાર તેહના ટેલવાથી, ઉપાદેય જે મેક્ષ અને તેના કારણના આદરવાથી સિદ્ધપ્રજનપણું અસિદ્ધ નહિં ભગવંતને,” એ રત્નાકરાવતારિકાને વિષે છે. ઈહાં હે પાદેયના, અભાવને જ આશ્રવનાં અભાવને વિષે પ્રયોજકપણું દેખાડયું. હેય જે છાંડવા યોગ્ય અને ઉપાદેય જે આદરવા યોગ્ય વસ્તુ તે બિહુ દ્રવ્યથી એ આશ્રવવંતને જ હુઇ. જે માટે દ્રવ્યથી એ તેતલા આશ્રવને હેય પાસે આAવનિષેધરૂપ જે સંવર તેહને ઉપાદેયપણું ઈણીરીતિ અભ્યાઘાતેજ વ્યાપ્તિ છે. એ ગાથાથ: I૧૪મા હિવે કેવલીને હેયાદિક વસ્તુને માન ડું બાધક? એ આશંકા ઉપરિ કહે છે– હેય માનતે આવ્યવની સત્તા માની જેઈઈ. યથિકે ન હુઇ સર્વજ્ઞઉપદેય માનતે કૃતકૃત્ય. કેવલી ન હઈ. (15) ત્યર્થ-હેય વસ્તુ માનતે કેવલીને આશ્રવની સત્તા માની જેઈઈ. આશ્રવ ન હુઈ તે કેહને હેયપણું? માઠે સ્પર્શ અહિં-કંટક-કૂપ-ખાડિ પ્રમુખ કેવલી પણિ છાંડવા યોગ્ય જ. અને તે તઉ આશ્રવ ઈમ નહિં ઈમ ન કહેવું. તેહને પર્ણિ આશ્રવપણિ કેવલજ્ઞાનને ઉત્પત્તિસમયે જ છાંડવાથી, તે કિમ ? એહવું જે ઉ૫રિ કહીં છે હાન તે હેયને જ હોય. હેય તે પરિહરવાની ઇચ્છાને વિષયજ, પરિહરવાની ઇચ્છા તો અનાભોગ સહિત જે ભયમોહનીય તે હેતુથીજતે પણિ આશ્રવરૂપ છાંડવા યોગ્ય જ. એ વતી કેવલી ન હુઈ કેવલજ્ઞાનને ઉત્પત્તિ સમયે જ અનાભોગ સહિત મોહનીયની હાને કરી તે આશ્રવના છાંડવાથી. ઈમ ન માનીઈ તે કેવલી અશુચિપદિકની પરે સઘલાએ આશ્રવ તે છાંડવા પર્ણિ માન્યા જે,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy