SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वज्ञ-शतकवृत्ती चेत् / सत्य, तर्हि केवलिनो जीवघातादिकं कथमपि न सिद्धयेत् / 'केवली णो इमं सावज्जंति पनवेत्ता पडिसेवित्ता हवइ, जहावाई तहाकारी आवि हवइ ' इत्याद्यागमेन बाधितत्वात् / द्रव्यतोऽपि जीवघातादेः सावद्यत्वं च तद्विषयकप्रत्याख्यानानुपपत्त्या निश्चयतः कर्मबन्धहेतुत्वाभावेऽपि व्यवहारतः प्रायश्चित्तप्रतिपत्त्यनुपपत्त्या च प्रतीतमेव / किश्च-केवलिनो रागद्वेषाभावेऽप्यवश्यभावित्वेन प्राणातिपातादीनि सप्तापि स्थानानि भवन्तीति वचनं केवली यथावादी तथाकर्ता भवतीति भणता भवतैवोन्मत्तप्रलापकल्पमुद्घोषितम् , एकान्तसत्यवादिनः कृतप्रतिज्ञाभङ्गस्यात्यन्तासत्त्वात् / तस्माद् यट्टीकाकारेण छद्मस्थत्वज्ञापकलिङ्गेषु कदाचिदिति विशेषणमुपात्तं तत्सप्तानामपि लिङ्गानां स्वरूपासिद्धिनिवारणार्थम् / यच्च केवलित्वज्ञापकलिङ्गेषु कदाचिदपि ' इतिशब्दद्वयात्मकं विशिष्टं विशेषणं तत् छद्मस्थसाधौ व्यभिचारवारणार्थमेव / ___ अयं भावः-विप्रतिपन्नः साधुश्छद्मस्थो जीवघातकत्वात् अनृतभाषकत्वादित्यादिप्रयोगेषु प्राणातिपातादीनि सप्तापि लिङ्गानि छद्मस्थसाधौ न भवन्ति, सर्वकालमनवरतं जीवघातादौ प्रवर्तमानस्य संयतस्यासंयतस्य वा असम्भवात् / व्याधादेरपि सिद्धे प्रयोजने भोजनादेरिव ततो निवृत्तेरध्यक्षसिद्धत्वात् / तेन सामान्यतः प्रोणातिपातादिकं छद्मस्थसाधौ नास्त्येवेति स्वरूपासिद्धिः / तन्निवारणं च कदाचिदिति विशेषणेन सम्पन्नम् / तथा केवलित्वज्ञापकलिङ्गानि छद्मस्थसाधौ व्यभिचरन्ति, कदाचित्प्राणातिपाताद्यभावावस्थायां हेतुषु विद्यमानेषु केवलित्वाभावात् , कदाचिज्जीवघातादिनिषेधस्योभयवादिसम्मतत्वात् / तन्निवारणार्थ कदाचिदपीति विशिष्टं विशेषणम् / तेन विशिष्टविशेषणविशिष्टानि लिङ्गानि छद्मस्थसाधी જાણવું. એહવું જે કહિય તે સત્ય, તઉ તે કેવલીને છવધાતદિક કિમે સિહ ન થાઈ. કેવલી એ સાવા એહવું કહિં પ્રતિસેવે નહીં'. જેહવું છે. તેહવું પાલે ઇત્યાદિક આમઈ બાધિતપણાથી. દ્રવ્યથી એ છવધાતાદિકને સાવદ્યપણું તે પચ્ચક્ખાણુની અન્યથા અયુકતતા થાઈ હતી. નિશ્ચયથી કર્મ બંધહેતપણાને અભા પણિ વ્યવહારથી પ્રાયચિત્તનું પડિવજવું તેહની અયુક્તતા વલી પ્રસિહજ, અએવ મંડૂકી વ્યાપાદક સાધુને વારંવાર ક્ષુલ્લકે સંભાયું. હિરેં કણેક ઉછુંખલ કહે છે કે, વિલીને પણિ દ્રવ્યથો ઉપકરણ તે પરિગ્રહ જિમ દેષ નહિં તિમ દ્રવ્યથી પ્રાણાતિપાતાદિક પણિ દોષ નહી. તે મિથ્યા જાણિવું. હર્ષકારિ ધર્મોપકરણનઈ દ્રવ્યથી પરિગ્રહ કહ છઈ अपरिगहिआ सुत्तत्ति त्या माध्याleप्राय गरा. समति ने विष पक्षि वापरत પરિગ્રહ નિષેધ્યો છે. અને ગ્રંથાતોભિપ્રાય સમઝયા વિના યથા તથા કહિ તે સ્ત્રીકવલીને ભોગ મા જઈઈ. તે વિચારવું વલી " દ્રવ્યજીવવધાદિક તે નિંદાવિષય નહિ " એ લિખન તે પણિ પૂત યુકિત મિથ્યા જાણિવું. વળી કેવલીને રાગદ્વેષને અભાવે પશિ અવશ્ય ભાવિ પણિ પ્રાણાતિપાતાદિક સાતે સ્થાનક હુઇ. એહવું વચન તે “કેવલી જેહવું બેલે તેહવું પાલે” એવું કહે તે જ ઉન્મત્તપ્રલા૫ સરીખું સંભલાવ્યું. એકાંતે સત્યવાદીને કીધી પ્રતિજ્ઞાના ભંગનઈ અત્યંત અસતપણાથી. તે માટે જે ટીકાકારે છદ્મસ્થપણુના ઝાપક લિંગને વિષે કિનારે જે એહવું વિશેષણ જ કહ્યું તે સાતે લિંગને સ્વરૂ પાસિદ્ધિ-જે પક્ષને વિષે હેતુ ન હઈ, તે વારવાને અર્થે. અને જે કેવલીપણાના જ્ઞાપક લિંગને વિષે “કિનારે” “પણિ એહવું શબદયરૂપ વિશિષ્ટવિશેષણ તે છદ્મસ્થસાધુન વિષે જે વસ્તુ સાધી તેને અભાવ જિહાં 8 તિહાં હેત વર્તે તે વ્યભિચારને
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy