________________
કરિના રાસ
ગુણ પણ
દ્રવ્યાનુયોગના પદાર્થોને ઘણા સંક્ષેપમાં – ખૂબ ગહન રીતે પીરસતી પૂ. ઉપા. શ્રી યશોવિજય મ.ની ગૂર્જર કૃતિ.. શાસ્ત્રવચનની સંગતિ કરવા ઊઠેલી તર્કપૂર્ણ વિચારણાથી પ્રાપ્ત થતા અર્થપર્યાય-વ્યંજનપર્યાયસપ્તભંગી વગેરેના અસંદિગ્ધ-સ્પષ્ટ-સરળ બોધ માટે પૂ.આ.ભ. અભયશેખરસૂરિ મ.નું થયેલ વિવેચન (ભાગ-૧) અવશ્ય અવગાહવું રહ્યું.
. અનુયોગદ્વાર સટીક ટીપ્પણ મૂળ સૂત્ર તથા ટીકાના વિષમપદ પર વિશદ ટીપ્પણો દ્વારા બોધને ચોક્કસ દિશા આપવાનો પ્રયાસ... પ્રેક્ષાવાન્ શ્રદ્ધાનુસારી હોય કે તર્કનુસારી... બધાની પ્રવૃત્તિ માટે ગુરુપર્વક્રમ સંબંધ અને વાચ્યવાચક ભાવસંબંધ... બન્ને સંબંધ જરૂરી છે... વગેરે અપૂર્વ રહસ્યોદ્ઘાટન કરવાનો નમ્ર પ્રયાસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org