________________
•••
જી
ીિ અધ્યેતાઓ માટે
મજુર રસથાળ.. શતકનામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો.. પાંચમો કર્મગ્રન્થ એટલે પદાર્થોનો ખજાનો... અન્ય વિવેચનોમાં હેતુઓ ન મળે એવા ઢગલાબંધ તર્થપૂર્ણ હેતુઓના ઉદ્ઘાટન (જેમકે ખગતિનામકર્મને જીવવિપાકી પ્રકૃતિ કેમ કહી ? વગેરે) કરનારી - ઊંડાણભર્યા રહસ્યોને વ્યક્ત કરનારી ટીપ્પણો જાણવા માટે - અલ્પ સમયમાં વિશદબોધ મેળવવા માટે આ પુસ્તકના આધારે ભણવા માટે ખાસ ભલામણ છે. કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૧, ભાગ-૨, કર્મપ્રકૃતિ ભાગ-૩ પ્રશ્નોત્તરી ગહન પદાર્થોને પણ ટૂંકમાં અને છતાં સરળતાપૂર્વક સમજવા માટે આ પુસ્તકોનો સહારો લેવો આવશ્યક છે. તથા અત્યંત ઊંડા રહસ્યોને ખોલી આપનાર પ્રશ્નોત્તરીના અધ્યયન વિનાનું કમ્મપયડી તથા પંચસંગ્રહનું અધ્યયન એટલે ઉપરછલ્લો બોધ. બોધને સૂક્ષ્મ અને તર્કપૂર્ણ બનાવવા માટે અવશ્ય આ પુસ્તકોને અવગાહવા. યોગવિંશિકા આજ સુધીમાં પ્રકાશિત થયેલા અનેક વિવેચનોમાં સાવ છે અલગ તરી આવતું... શબ્દ-શબ્દને આરપાર વીંધીને યોગવિષયક અપૂર્વ રહસ્યોને પીરસતું.. સૂરિપુરંદર
જ
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org