SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ १७) श्रीज्ञानपञ्चमीस्तोत्रम् સરળ સંસ્કૃત ભાષાના ૧૩ પદ્યમાં રચાયેલ આ સ્તોત્રના કર્તા તપાગચ્છીય જિનકીર્તિસૂરિજી છે. જેમનો પરિચય આ પૂર્વે પમાં ક્રમાંકના સ્તોત્રમાં આપ્યો છે. આથી અહીં પુનરાવર્તિત કર્યો નથી. આ સ્તોત્રમાં મંજુલ પદાવલિદ્વારા પંચજ્ઞાનના ઉત્તર ભેદોની પ્રદર્શનો થયેલી છે. સ્તોત્રમાં રહેલા વર્ણાનુપ્રાસો એ સ્તોત્રની વિશિષ્ટતા छ. नो परियय माव। माघ ५६ ५९ समर्थ छ. 'नम्राखण्डलमण्डलप्रतिकलस्फूर्जद्यशोमण्डलः' ‘निर्माय निर्मायमनाः (३) खेदभेदान् भेदांश्चतुर्दश० (६) । चतुर्दशमुदा समुदाहरामि (६) समसमयसमस्तालोकलोक० (११) चरणैकतानास्तानाश्रयन्ति (१२)' वगेरेम। થયેલી શ્લેષની ગૂંથણી સાહજિક છે. જેના દ્વારા સ્તોત્રની પ્રવાહિતતા અક્ષુણ રહી છે. - સમર્થ ગ્રન્થકારના હાથે ઉતરેલું આવું સરળતમ અને લઘુ સ્તોત્ર ગ્રન્થકારના હૃદયની જ્ઞાનભક્તિ વ્યંજિત કરે છે. नम्राखण्लमण्डलप्रतिकलस्फूर्जयशोमण्डलः, स्वर्भूर्भूतलवत्सलः कलिमलप्रक्षालनप्रत्यलः । दीव्यन्निर्मलकेवलः प्रविदलन्नीलोत्पलश्यामलः, शीलस्वर्णकषोपलः स तनुतां नेमिः सतां मङ्गलम् ॥१।। [शार्दूलवि०] श्रीज्ञानपञ्चकमवञ्चकचित्तवृत्तिः, सम्पत्तिकारणमकारणबन्धुकल्पम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy