SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ६. श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः ५५ लाहुं भर्तृशन। 'भोगा न भुक्ता वयमेव भुक्ता' ५धनु स्म२९॥ કરાવે છે. પ્રભુ ઉપદેશને જલકાન્તરત્નની સુંદર ઉપમાં ૧૩મું પદ્ય દર્શાવે છે. પદ્ય-૯માં કુશ થઈ ગયેલા કર્મોને ફરીથી પુષ્ટ કરતા પોતાના આત્માને કવિ અનાર્યતમ દર્શાવવા સાથે રોગિષ્ઠ સિંહને ફરીથી સાજો કરવાની નિદર્શન આપે છે. પદ્ય ૩જા માં કવિ પોતાને નૂતનસેવક તરીકે વર્ણવીને પરમાત્માને કોઈ પણ રીતે માત્ર એકવાર પોતાનું પદ આપવાની વિનંતિ કરે છે. તો સાથે પદ્ય-૧૯માં પણ પરમાત્માને પોતાના બંધુના ઉદ્ધારની વિનંતિ કરી છે. આમ અહીં, હૃદયદ્રાવક વિનંતિને પણ કાવ્યાત્મક ઓપ આપીને ચમત્કૃત કરી છે. જે કર્તાની ઉદાત્ત કાવ્યશક્તિનો ગુણાનુવાદ કરે છે. આ સ્તોત્રનો સુંદર પદ્યાનુવાદ કરવામાં આવે તો “રત્નાકરપચ્ચીશીની જેમ “સુદર્શનબાવીસી તરીકે પ્રખ્યાત થઈ શકે તેમ છે. सिद्धाञ्जनानीव तवाङ्गभासः, शुभात्मनां लोचनगोचरं गताः । अतुल्यकल्याणनिधानमाप्तुं, क्षमागतात्मीयभवौकसो भुवः ॥ [उप०] अग्रे समग्रैः करणैर्युतानि, पुराणि सार्द्ध विषयैश्च भूरिशः । भुक्तानि मोहप्रभुशासनेन, बभूव पूर्वाजिर्तभुक् परं प्रभो ! (भुः) ॥२॥ यत्रापि कुत्रापि यथा तथापि, त्वमेकदापि स्वपदप्रदानात् । प्रसीद मे नूतनसेवकस्य, यथाऽच्युतश्रीरचिराद् भवामि ॥३॥ अनन्तजन्तूद्वमितासु पुद्गलश्रेणीषु कुर्वन् परिकीर्तनानि । उच्छिष्टभुक् काक इवाभवं प्रभो !, ततो ममेतद्विरहं विधेहि ||४|| क्षिप्त्वेश ! मूषास्विव मां कुयोनिष्वशीतिलक्षासु चतुर्युतासु । दुःखाग्निनाऽतापयन् मोहवादी', कुभावनातो रसवन्न सिद्धः ॥५।। १. अत्र छंदोभङ्गसञ्जातेऽपि अर्थदृष्ट्या ‘अतापयन्' पदे 'न्' व्यञ्जनस्य वृद्धिः कृता। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy