________________
(૧) આ. કે.કો.-૧૦૩૨૩૦-પત્ર- પૂર્વોક્ત ૮ મા ક્રમાંકના સ્તોત્રની પ્રત છે. જેમાં આ ૪૪માં ક્રમનું સ્તોત્ર છે.
(૨) હે.પા.-૧૧૩૦૮, પત્ર-૯, કુલ ૧૧ સ્તોત્ર છે. તેમાં છઠ્ઠા ક્રમાંકે પ્રસ્તુત ૪૪મું સ્તોત્ર અને પ્રથમ ક્રમાંકે ૪૬ મું સ્તોત્ર છે. (४५) षड्भाषाबद्ध नेमिजिनस्तवनम्- આ.કે.કો.-૩૧૨૦૧, પત્ર-૨, ૧૮ મી સદીમાં લખાયેલી આ
પ્રતના પત્ર ૧ -ના પર બીજા પત્રોના અક્ષરો ચોંટી ગયા છે. (४७) श्लोकान्तमालायमकमयं नेमिजिनस्तवनम्
જેસલમેર સ્થિત જિનભદ્રસૂરિજી કાગળનો હસ્તલિખિત ભંડાર૬૪૮, પત્ર-૨ જીર્ણપ્રાય આ પ્રતિ ઉપરથી થોડી ખંડિત છે. થોડી ઉધઈ થી ખવાયેલી છે. (४८) पदान्तमालायमकमयं नेमिजिनस्तोत्रम्
ને સૂ.ની પ્રતની ૧ પત્રની ઝેરોક્ષ કોપી પરથી આ સ્તોત્ર-સંપાદન કર્યું છે. (४९) कमलबन्धमयं नेमिजिनस्तोत्रम्- '
લા.દ.-૪૯૫૭૯, પત્ર-૧, લે.સં.-૧૬૫૬, પંચનિસ્તોત્રમાંથી ચાર જિનના સ્તોત્ર છે. પ્રતલેખકથી અંતિમ શ્રીમહાવીરસ્વામિસ્તોત્ર છૂટી ગયું છે. (५०) यमकमयनेमिनाथस्तवनम् (५१) यमकमयनेमिजिनस्तोत्रम् (५२) पञ्चवर्गपरिहारनेमिनाथस्तवः
(૧) ને સૂ.-ઝેરોક્ષ વિભાગ-૨, આ પ્રત ભાવનગર-ભક્તિવિજયજી જ્ઞાનભંડારની છે. પદચ્છદદર્શક, સંધિદર્શક, ક્રિયાપદદર્શક વગેરે ચિહ્નો હોવાથી સંપાદનાર્થે અત્યંત ઉપયોગી પ્રત છે. આ પ્રતિમાં પ્રસ્તુત ૫૦ ક્રમાંકનું સ્તવન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org