SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ १५ (૨) આ.કે.કો.–૧૪૧૪૬, પરા-૯, કુલ-૧૮ સ્તોત્રોમાંથી ક્રમાંક-૨ પર ઉપર્યુક્ત ૫૧મું સ્તોત્ર, ક્રમાંક-૪ પર ૫૦મું સ્તોત્ર અને ક્રમાંક-૯ પર પરમું સ્તોત્ર છે. પ્રતનું લેખન ૧૭માં શતકનું છે. ૫૦માં સ્તોત્રમાં બન્ને પ્રતના પાઠાન્તર ક્રમશઃ “અને “ો' થી નોંધ્યા છે. (૧૩) નિનસ્તુતિઃ આ.કે.કો.-૩૩૫૪૭, પત્ર-૪, લે.સં.-૨૦મું શતક, મોટા અક્ષરે આલેખિત આ પ્રતમાં પદચ્છેદસૂચક ચિહ્નો છે. (૧૪) નેમિનાથવરિત્ર (૧) હે.પા.-૭૭૫, પત્ર-૮૯, કુલ કૃતિઓ-૩૭, તેમાં ૧૦ થી ૧૪ ક્રમાંકમાં શ્રી ઋષભ-શાંતિ-નેમિ-પાર્શ્વ-વીર આ પાંચ પરમાત્માનું મૂળ ચરિત્ર છે, સુંદર મરોળદાર અક્ષરો છે. વચ્ચેની કોરી ફુદરડીમાં લાલચાંદલો છે. (૨) હે.પા.-૨૦૫૪, પત્ર-૩૪, તેમાં પત્ર ૨૭ સુધી ઉપર્યુક્ત પંચજિનચરિત્રની ટીકા છે. પ્રતલેખન-૧૭માં શતકનું છે. સુવાચ્ય અને સુંદર અક્ષરો હોવાની સાથે આ પ્રત સંશોધિત છે. (૩) આ.કે કો.-૨૮૪૪, પટા-૭, પ્રસ્તુત પંચજિનમાંથી શ્રીવીરપરમાત્મા સિવાયના ૪ પરમાત્માનું ચરિત્ર અને તેનો સ્તબદાર્થ છે. પ્રત સંશોધિત છે. પત્ર-૭ માં પર ચિત્ર દોરેલું છે. (૪) આ.કે.કો.-૧૬૩૨૮-પત્ર-૬, પ્રસ્તુત પંચજિનમાંથી પ્રથમ ત્રણ જિનના ચરિત્રનો સ્તબકાર્ય છે. પ્રત અપૂર્ણ હોવાથી પછીના બે જિનના ચરિત્ર અહીં નથી. બન્ને સ્તબકાર્યની પ્રતમાં પાઠ સમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy