SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ १३ (૪૦) શ્રીનેમિસમીસ્તોત્ર આ.કે.કો.-૩૧૨૦૯, પત્ર-૨, લે .સં.-૧૩૩૭, ફાગણ-વદ, શુક્રવાર. આ પ્રત કર્તાએ પોતે લખેલી છે. પદચ્છેદ સૂચક રેખાઓ છે. (४१) विविधछन्दोग) नेमिजिनस्तोत्रम् (૧) ૧ પત્રની હસ્તપ્રત વિદ્વદ્વર્ય અમૃતભાઈ પાસેથી પ્રાપ્ત થઈ છે. ૨૧૪૯.૫ ઇંચની આ પ્રતનું લેખન પ્રાયઃ ૧૫ માં શતકનું જણાય છે. વચ્ચે કોરું ચોખંડુ અને તેમાં છિદ્ર છે. પદચ્છેદ સૂચક ચિત્રોની સાથે પદ્યમાં પ્રયુક્ત છંદો નામ દર્શાવવા “ll' નિશાની કરી છે. પત્ર ૧ ૩ પર બીજા કોઈ પત્રના અક્ષરો લાગ્યા છે. છતાં પ્રતના અક્ષરો ઉકેલાય તેવા છે. (૨) આ.કે.કો.-૩૪૦૨૪, પત્ર-૧ (૨૪ -મા), ઉપરના જમણા ભાગેથી પ્રત ખંડિત છે. આગળના પત્રો ન હોવાને કારણે પ્રથમ ૬ પદ્ય નથી. પદચ્છેદ સૂચક ચિહ્નો છે. પ્રત સંશોધિત છે. પત્ર ૨૪ મા પર સોમતિલકસૂરીજીકૃત જ્ઞાનપંચમી સ્તવન છે. પ્રત લેખન-૧૪૬૯, અષાઢવદ-૬ના દિવસે થયું છે. બને પ્રતના પાઠો અનુક્રમે “કઅને “ો' સંજ્ઞાથી ટાંકેલા છે. (૪૨) નેમિનાથસ્તવન' હે.પા.-૧૨૩૫૬, પત્ર-૧, લેખન-૧૭મી સદી પૂર્વાદ્ધ, અન્ય પ્રતના અક્ષરો થોડા-થોડા ચોંટ્યા છે. દંડ લાલ શાહીથી આલેખ્યા છે. પ્રત સંશોધિત છે. (४३) स्वमनोविज्ञप्तिगर्भितनेमिजिनस्तवनम् લા.દ.-૨૧૭૦, પત્ર-૩લેખન-૧૭મું શતક. આ કૃતિની પ્રતિકોપી અમૃતભાઈ પાસેથી પ્રાપ્ત થઈ છે. (४४) भाषात्रितयनिबद्धं नेमिजिनस्तोत्रम्(४६) अष्टभाषाबद्धं नेमिजिनस्तवनम् Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy