SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (રપ) નેમિનાથસ્તવન આ.કે. કો.–૫૧૩૪૮, પત્ર-૧ એક જ કર્તાના શત્રુંજયમંડન આદિનાથ પ્રભુનું તથા ગિરનારમંડન નેમિનાથ પ્રભુનું એ બે સ્તવનો છે. પ્રતલેખન-૧૮માં શતકનું છે. લેખકે પ્રથમ સ્તવનાને “શત્રુંજય પાર્શ્વનાથ સ્તવનમ્ લખ્યું છે. વાસ્તવમાં શત્રુંજયમંડન આદિનાથ પ્રભુનું સ્તવન છે. (३६) नेमिजिनस्तोत्रम् આ.કે.કો.-૨૯૨૫૪, પત્ર-૧, કુલ-૭ કૃતિમાંથી પ્રથમ પાંચ પંચજિન સ્તોત્ર છે. ૧૯મી સદીમાં લેખિત આ પ્રત સંશોધિત છે. (૩૭) નેમિનાથસ્તુતિઃ હે.પા.-૪૯૮૧, પત્ર-૩, પ્રત અપૂર્ણ છે. કુલ-૭ કૃતિમાંથી અંતિમ ૩ કૃતિ પંચજિન સ્તુતિ-અન્તર્ગત છે. (૩૮) ક્રિયામુપ્તનેમિનિસ્તોત્ર આ.કૅ.કો.-૧૪૧૪૪, પત્ર-૧૪, પત્ર ૧ -૪ મ પર આલેખિત ચતુર્વિશતિ જિનસ્તોત્રાન્તર્ગત આ સ્તોત્ર પત્ર-૩ મા-૪ પર છે. ૧૮માં શતકમાં લખાયેલ આ પ્રતમાં કુલ ૧૪ કૃતિઓ છે. (૨૨) નેમિનાથસ્તોત્રમ્ (૧) આ.કે.કો.-૨૯૭૫૬, પત્ર-૧, આ પ્રતમાં કૃતિની અવસૂરિ જેવી ટીપ્પણો આપી છે. પરંતુ તે અક્ષરો અત્યંત ઝીણા અને આછા થઈ ગયા હોવાથી ઉકેલવા કઠિન થઈ પડ્યા છે. (૨) આ.કે.કો.–૫૨૬૫૫, પત્ર-૨, પદચ્છેદ દર્શક રેખાઓ છે. પ્રથમ પદ્યની અવચૂરિ છે. અક્ષરોની શાહી ફેલાઈ ગઈ છે. બન્ને પ્રતના પાઠો સમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy