________________
પ્રસ્તુત કૃતિ છે. પ્રત અપૂર્ણ છે. પરંતુ ૧ મા પર ઝીણા અક્ષરે “સૂરવિઝન ઉત્તરવતમ્' લખ્યું છે. જો કે પ્રથમ કૃતિ પૂર્ણ થયા પછી “મુનિરામવિનયસિવિતમ્' ઉલ્લેખ છે. પ્રથમ અને દ્વિતીય કૃતિના અક્ષરો એક સરખા છે. માટે આ સ્તુતિ રામવિજયજીના હાથે લખાયેલી છે. પ્રતલેખન ૧૮મી સદીનું છે. (૨૮) વિશીસ્તુતિ:
હે.પા.-૧૧૬૬૭., પત્ર-૨, ૨ પર આ સ્તુતિ છે. પ્રતમાં કુલ૮ લઘુ કૃતિઓ છે. (૩૦) નેમિનિસ્તવન
આ.કે.કો.–૧૦૯૪૧, પત્ર-૧૪, ૨૦ મી સદીમાં લખાયેલી આ પ્રતમાં કુલ ૭ કૃતિ છે. તેમાં પત્ર ૧૩ -મા પર ૬ઠ્ઠી કૃતિ તરીકે પ્રસ્તુત સ્તવન છે. (३१) रैवतगिरिमण्डननेमिनमस्कारस्तोत्रम्
હે.પા.-૧૪૩૫, પત્ર-૩, પત્ર ૩ -મા પર પ્રસ્તુત સ્તોત્ર છે. અક્ષરો મોટા છે અને વચ્ચેના કોરા ચોખંડામાં તથા બન્ને બાજુએ ચિત્રણ છે. (૩૩) નેમિનાથસ્તવન
હે.પા.-૧૨૨૮૯, પત્ર-૧, કુલ-૩ કૃતિમાંથી મધ્યકૃતિ તરીકે આ સ્તવન પત્ર-૧ = પર છે. વચ્ચેની કોરી ફુદરડીમાં લાલ ચાંદલો છે. દંડાદિ લાલે અક્ષરથી કરેલા છે. (૩૪) નેમિનારસ્તોત્રમ્
આ.કે.કો.-૩૪૯૨૩, પત્ર-૧, પંચજિનનમસ્કારસ્તોત્ર યુક્ત આ પ્રતની ચારે બાજુની કિનારી ખંડિત છે. જોકે અક્ષરોને કોઈ નુક્શાન થયું નથી. લેખન ૧૯ મા શતકનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org