________________
(૨) આ.કૈ.કો.-૫૦૯૦૨, પત્ર-૧, લે.સં.-૧૯૦૩, પત્ર-૧ ૫૨ પ્રસ્તુત સ્તોત્ર છે. પ્રતાંતે કોઈએ શરીરની ત્રણ ધાતુ અને જ્વરના વિકાર માટે ઉપાય દર્શક શ્લોક લખ્યો છે—
‘વમાં નાશાય, વાતનાશાય મર્દનમ્ ।
स्नानं पित्तनाशाय, ज्वरनाशाय लङ्घनम् ॥१॥'
(૩) હે.પા.-૧૧૬૭૩, પત્ર-૧, લે.સં:-૧૮૯૯, પાટણમાં લખાયેલી આ પ્રતના પત્ર ૧ ૬ ૫૨ પ્રસ્તુત સ્તોત્ર છે. પ્રત ઉપ૨થી થોડી તૂટેલી છે. પરંતુ અક્ષરો યથાવત છે.
ઉપર્યુક્ત ત્રણે પ્રતના પાઠાન્તરો અનુક્રમે ‘કો-૧,’ ‘કો-૨,’ ‘પા.’ સંજ્ઞાથી નોંધ્યા છે.
(૮) રૈવતાવત્તપરિપાટિસ્તવનમ્
આ.કૈ.કો.-૧૦૩૨૩૦, પત્ર-૧૧, તાડપત્ર જેવી લાંબી આ પ્રતમાં કુલ ૩૯ નાના-મોટા સ્તોત્રાદિ છે: મધ્ય ચોખંડુ, વચ્ચે કાણું ઝીણાં અક્ષરો વગેરે પ્રતની પ્રાચીનતા દર્શાવે છે. આ પ્રતમાં આગળ ક્રમાંક-૪૧મું સ્તોત્ર પણ છે. પ્રસ્તુત પ્રતના આપેલા પ્રતક્રમાંકમાં બની શકે કે અન્ય મીંડુ વધારાનું પણ હોય. આ નંબર આ.કૈ.કો.—પાસેથી જ પ્રાપ્ત થયો હતો. પરંતુ આટલો મોટો ક્રમાંક હજુ સૂચિમાં આવ્યો હોય તેવું જણાતું નથી. સાથે ૧૦૩૨૩ ક્રમાંકની પ્રતનો પ્રકાશિત સૂચિપત્રમાં ઉલ્લેખ નથી.
(૧) ગિરનારમઙનનેમિનિનસ્તવઃ
(१०) गञ्जेजीममण्डननेमिजिनस्तुतिः
આ.કૈ.કો.-૨૨૯૩૪, પત્ર-૫, આખી પ્રત એક જ કર્તાની છે. જેમાં નાના-મોટા-૧૭ સ્તોત્રો છે. પદચ્છેદક દર્શક ચિહ્ન હોવાની સાથે રચનાના સમીપવર્તી કાળમાં લેખન થયું છે. લેખનવિષયક પુષ્પિકા નથી પરંતુ બની શકે કે કર્તાએ પોતે અથવા કર્તાની હાજરીમાં લેખન થયું હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org