SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (११) श्रुतपञ्चमीस्तवनम् લા.દ. ૪૭૯૭૭-૧, પત્ર-૧, પ્રતલેખન ૧૮માં શતકનું જણાય છે. (१२) ज्ञानपञ्चमीस्तवनयुक्तं नेमिनाथस्तवनम् આ.કે.કો.-૨૯૩૧૮, પત્ર-૩, ૩ મા પર પ્રસ્તુત સ્તવન છે. ૧૯મી સદિમાં લિખિત આ પ્રત સંશોધિત છે. જેમાં કુલ-૪ સ્તવન છે. (१३) ज्ञानपञ्चमीस्तोत्रम् (१४) ज्ञानपञ्चमीस्तवः (१५) ज्ञानपञ्चमीस्तोत्रम् (१६) ज्ञानपञ्चमीस्तोत्रम् (१८) उज्जयन्तशैलमण्डनश्रीनेमिनाथस्तोत्रम् (३२) नेमिजिनकल्याणकतिथिस्तोत्रम् હે.પા.-૧૦૨૩, ૧૪૪ પત્રની આ પ્રતિમાં ૮૭ સ્તોત્રો છે. જેના ક્રમાંક ૭૧ પર નેમિનાથસ્તોત્ર, અને ક્રમાંક-૭૨ થી ૭૬ સુધી કુલ ૫ જ્ઞાનપશ્ચમીસ્તોત્ર છે. ક્રમાંક-૩૩માં પંચનિસ્તોત્ર છે. તેમાં ઉપર્યુક્ત ૩રમી કૃતિ છે. (१९) नेमिनाथजन्माभिषेक:- જે.ડી.-પાટણ-ખેતરવસહી સ્થિત જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ૬, આ કૃતિમાં કુલ-૫૪ કૃતિઓ છે. (૨૦) નાથસ્તવનમ્ જે.ડી.-પાટણ-સંઘવીપાડા સ્થિત જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ૧૭૨-૩ કુલ પત્ર-૨૦), પ્રત અસ્તવ્યસ્ત અને તૂટક છે. ' (૨૨) નેમિનાથવિંશિl હે.પા.-૩૯૭૧, પત્ર-૩, મોટા અને તાડપત્રીય અક્ષરોને મળતા અક્ષરોમાં આલેખાયેલ આ પ્રતમાં માત્ર આ દ્વાત્રિશિકા જ છે. (२२) उज्जयन्ताचलमण्डननेमिजिनद्वात्रिंशिका આ.કે.કો.–૪૩૨૩૫, પત્ર-૧, અક્ષરો ઝીણા હોવા છતાં સુવાચ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy