SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત સમાન જ આ પ્રત છે. એક જ લહીઆએ બન્ને પ્રતો સાથે લખી હશે. અહીં આ સ્તોત્ર સંપૂર્ણતયા સંધિ રહિત લખેલું છે. (૨) લા.દ.-૩૦૨૫૯, પત્ર-૩ અક્ષરો ક્યાંક-ક્યાંક ઉખડી ગયા છે. (૩) હે.પા.–૧૭૦૦૧, પત્ર-૬, કુલ ૪ સ્તોત્રમાં આ અંતિમ સ્તોત્ર “મિનિનશા ' નામથી આપેલું છે. લાલરંગથી સુશોભિત પ્રત છે. ત્રણ પ્રતોના પાઠાંતરો (૧) કો. (૨) લા. (૩) પા. દ્વારા આપેલા છે. (४) समस्यागभितं नेमिजिनस्तवनम् આ.કે.કો.-૩૫૯૪૨, પત્ર-૧, પત્ર ૧ માં પર આ સ્તવન પૂર્ણ થયા બાદ કૃષ્ણ ભક્તિ પદ લખેલું છે. (૫) મરૂપસ્તવનમ્ (૨૭) જ્ઞાનપશ્ચમીસ્તોત્રમ્ આકે.કો.–૧૩૭૧૨; પત્ર-૬, પત્ર ર ર થી પ્રસ્તુત કૃતિઓ છે. લે.સં.-૧૪૯૮, કર્તાના સ્વહસ્તે સુંદર અક્ષરોમાં આલેખાયેલી આ પ્રતની પુષ્પિકા આ પ્રમાણે છે___जिनकीर्तिजिनकीर्तिसूरिप्रणीतपञ्चतीर्थी-ज्ञानपञ्चमीस्तोत्राणि समाप्तानि ॥ સંવત્ ૨૪૧૮ વર્ષે માદ્રપ શુદ્ધિ શ ણની સિવિતમ્ III' અત્યંત સુંદર અક્ષરો અને પ્રાયઃ શુદ્ધ આ પ્રત લેખનમાટે આદર્શરૂપ છે. (६) रैवताद्रिमण्डननेमिजिनस्तवनम् લા.દ.-૪૭૯૫૦, પ્રાપ્ત પ્રતિકૃતિના બે પત્રમાંથી એક પણ પત્ર પર પત્રાંક આપેલો નથી, પ્રતમાં પદચ્છદદર્શક ચિત્ર આલેખેલા છે. (७) गिरनारविभूषणनेमिजिनस्तवनम् (૧) આ.કે.કો–૭૦૪૧૩, પત્ર-૧, પદચ્છેદ દર્શક ચિહ્ન હોવાની સાથે સુંદર મરોડ યુક્ત અક્ષરોથી અને વચ્ચેની મોટી ફુદરડીમાં તથા બન્ને બાજુમાં આલેખેલ ચિત્રોથી પ્રત સુશોભિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy