________________
४७) श्लोकान्तमालायमकमयं नेमिजिनस्तवनम्
શ્લોકાન્ત માલાયમકમય આ સ્તોત્ર વૃત્યનુપ્રાસથી શોભાયમાન છે. સરળ સંસ્કૃત ભાષામાં થયેલી આ રચનામાં સુંદર પદલાલિત્ય છે. કવિશ્રી પરમાત્માના ગુણકીર્તનમાં વિશેષણોની પદ્ધતિને અનુસર્યા છે. કેટલીક લાવણ્યસભર પદાવલી
‘सकलकालकलाकणनाचण०' (१) ‘વિષ્ણુસુધોન્વાસĮળસેવિધમ્' (૨) ‘વિખિમાનિતા કૂતતાનુષો (૩) શરળમસ્તુસમસ્તસુહાવનમ્' (૬) વગેરે...
પ્રભુની શ્યામ દેહકાન્તિને સામાન્ય વર્ણનની જેમ ‘તમાલવનવિ:’ કહી છે. પરંતુ તેનું ‘ધનાધનમતનિર્મીષ્કૃત' વિશેષણ મૂકીને શ્યામતાને ગાઢ અને નિર્મળ બનાવી છે..
ભક્તકવિ પ્રભુને વિનંતિ કરે છે. ‘પ્રભુ ! મારું મન આપનામાં સતત રમતું રહે’ અહીં કવિએ સુંદર ઉપમાં પ્રયોજી છે. ‘સોરુત્તિળીસે અતિયુવા વ' અહીં કમલિની અને અલિયુવા શબ્દની ગૂંથણી એ ભક્તના મનની પરમાત્મામાં અતિશાયી આશક્તિ દર્શાવી છે.
પ્રસ્તુત સ્તોત્રના કર્તા પ્રાયઃ ‘ગુણનંદી’ છે. દિગંબર પરંપરામાં એક ગુણનંદી થયાનો ઉલ્લેખ મળે છે. કે જેમના શિષ્ય વીરનંદીએ ચંદ્રપ્રભસ્વામિચરિત્રની રચના (વિ.સં. ૧૦૮૨) કરી છે.
सकलकालकलाकलनाचणश्चपलपञ्चखदान्ति परायणः । विषमचापसमापशिवायतिर्जयति नेमिजिनाधिपतिश्चरिम् ||१|| [ द्रुतविल० ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org