________________
विविधछन्दोनामगर्भं नेमिजिनस्तोत्रम् • १४७ “પ્રભુ ! મધ્યસ્થ હોવા છતાં આપ કર્મયોગને છેદો છો. પરમ મિત્ર હોવા છતાં અભવ્યોની સિદ્ધિ આપ કરી આપતા નથી, કન્યા (રાશી)માં બુધ (ગ્રહ) ઉચ્ચતા પામે છે. પરંતુ, પ્રભુ ! આપ કન્યાનો ત્યાગ કરીને પણ ઉચ્ચતાને ધારણ કરો છો. આથી આપનું બુધત્વ નવ્ય છે. અહીં પ્રથમ બે પાદમાં વિરોધાભાસ ત્યારબાદ ન્યો અને વૃધત્વ શબ્દોમાં શ્લેષ અને સમગ્રપદ્ય વ્યાજસ્તુતિસ્વરૂપ છે.
પ્રભો ! આપના વદનકમલમાં મારા નયનો ભ્રમરરૂપ બને આ વિનંતિને વદનકમલના મનોરમ રૂપક દ્વારા વર્ણવી છે. (૧૩)
વાનિવ વાળી' કહીને પદ્યના પ્રત્યેક વિશેષણોની શ્લેષરચના દ્વારા પ્રભુની વાણીને સ્ત્રીનું અદ્ભુત રૂપક આપ્યું છે. (૧૪)
વિરોધાલંકારની ચમત્કારી પ્રસ્તુતિसदादोषोच्छेदिन् हिमशिखरिणीह त्वत्तः, समं सच्चऊर्यन्मदयसितमां कौशिककुलम् । समं पद्मोल्लासैः कुवलयविबोधं च कुरुषे, चमत्कारं स्फारं जनयसि न केषां मनसि तत् ॥१७॥
અહીં જેમ શ્લેષમય પદાવલી સંરચના છે તેવી જ શ્લેષપદાવલીઓ દ્વારા પરમાત્માને કૃષ્ણની સમાનતા સુંદર રીતે દર્શાવી છે અને સાથે પ્રભુને મનરૂપી સમુદ્રમાં વસવા માટેની વિનંતિ કરી છે
‘नयन्नसमविस्मयं स्वचरितेन पृथ्वीजनं, क्षमोद्धणधीर ! हे नरकभेदन ! त्वं जिन ! प्रमोदलहरीभृते मम मनोर्णवे ब्रह्मणाऽन्वितो निरूपमश्रिया वसतमामनन्तेन च' ॥१८॥
કૃષ્ણની સમાનતા દર્શાવીને અનન્તર પદ્યમાં જ વિરોધાલંકારના આશ્રયે કૃષ્ણ હોવા છતાં પ્રભુમાં તેના અશુભપક્ષનું નિરશન કર્યું છે.
ईश ! त्वं शुचिशङ्ख-सुचक्र-चापभागपि गदान्वितो नो, पुरुषोत्तमतां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org