SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ • श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः श्रयन्नपि त्वं अजनार्दनः च, छलवर्ण्यपि पुरा अश्नुषे त्रिपाद्या त्रिभुवनं, (अत:) तत्र त्वयि मम अतिशायिनी भक्तिः भवतु ॥ १९॥ અમિતતેજોમય પરમાત્માની સિંહગર્જનાની સુંદર ઉત્પ્રેક્ષા કવિશ્રીએ કરી છે–‘ભવ્યજીવોના મનોવનમાં મોહગજની ગર્જના મિથ્યાત્વનો ઘુઘુરા૨વ અને કામદેવરૂપી સાંઢની ત્રાડો ત્યાં સુધી જ સંભવી શકે છે અને મદમૃગનું ભ્રમણ પણ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી પ્રભુએ સિંહગર્જના नथी री !' (२४) આમ, પ્રસ્તુત સ્તોત્રમાં વિશિષ્ટ છંદોરચનાની સાથે અલંકારની આકર્ષક ગૂંથણી પણ થઈ છે. જે કવિપ્રતિભાની ઉચ્ચતા દર્શાવે છે. श्रीशैवेयं विनयविनतमर्त्याऽमर्त्याधीश श्रेणीविरचितपदपूजं भक्त्या । छन्दोभेदैः प्रकटितनिजनामन्यासैः स्तोष्ये ताक्ष्य कुटिलमदनसर्पापास्त्यै ॥१॥ भुजलीलया तुलितकृष्णशङ्खस्वनैः, समितारिराट् समरभानुपथ्या च ते । सुभटी च दृग् त्वरितमुग्रसेनाग्रतो, यदमोचयन्मृगवराहमुख्यान् विभो ! ॥२॥ सिंहोद्धताऽहि - गज - भूत-भयोज्झितस्य, श्रीरैवतक्षितिभृतक्षितिमालभागे । भव्याङ्गिमानसवनी नवसम्मदाऽऽम्रवल्लीवसंततिलकाऽनुकृतिं दधासि ||३|| धृति-मति-कीर्त्ति-निर्वृत्ति-वधूः प्रणयादसमशुखाय मक्षु परिणेतुमनाः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy