________________
३२) नेमिजिनकल्याणकतिथिस्तोत्रम् ...
અજ્ઞાતકર્તક પંચસ્તવી અંતર્ગત આ સ્તોત્રના નામ પરથી જ તેનો પરિચય મળી જાય છે. આ સ્તવ ઉપરાંતના શ્રી આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી પરમાત્માના કલ્યાણક તિથિ સ્તોત્ર પરિશિષ્ટમાં આપેલ છે. શ્રી મહાવીરસ્વામી પરમાત્માના સ્તોત્રના અન્ય પદ્યમાં ચ્યવન વગેરે ૧૫ પદાર્થનું પ્રગટન કરનારા સ્તોત્રથી સ્તવના કરવાનો ઉલ્લેખ છે.
निबिडपडिबंधबंधुरबंधव ! राइमइचाइ दुललियं । जायवकुलनहियलसरयससिहरं नमह नेमिजिणं ॥१॥ [आर्या] कत्तिय किन्हाए बारसीए अवराइयाउ अवयरणं । सोरियपुरम्मि नेमिस्स, वंछियत्थं पयच्छउ मो ।।२।। कन्नोवगए ससंके सावणसिय पंचमी य घणवन्नो । जम्मम्मि न्हविज्जंतो नेमी निन्नासउ भवोहं ॥३॥ सावण सिय छट्ठीए, छटेण सहस्स-भूयइ-समेओ । गहियवओ उज्जिते नेमि धन्नेहि पणिवइओ ॥४|| अछिय चउपन्नदिणे छउमत्थोऽमावसाइ आसोए । उज्जितपव्वए पत्तकेवलो जयउ नेमिजिणो ।।५।। वास सहस्सं एगं, सव्वाउं पालिऊण उज्जिते । सिद्धं आसढसिय अट्ठमीए नेमी सया वंदे ॥६।।
१. दुर्ललित (देश्य) हेवाकी । २. '०नहियल०'-नभस्तल० इत्यर्थः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org