SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ • श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः . વિવાહ માટે બાંધેલા પશુઓને જોઈને નેમિનાથ પ્રભુના હૃદયમાં પ્રગટેલું ચિંતન (પદ્ય-૬૪થી ૬૬) વૈરાગ્યસભર રજૂ થયું છે. આ સખીઓ રાજમતીને તેનો વર શ્યામ હોવાને કારણે કટાક્ષ કરે છે. વાજો! વં વિસિતમ્પમાં, તે ઋન્તિઃ શ્રીહસિતતમનિમેષઃ | ननु तद्योगे मिथः अपि अभिख्या भाविता, श्यामाद्रेः शिरसि चन्द्रज्योत्स्ना નેમિનાથ પ્રભુએ દ્વારેથી પાછા ફરીને વાર્ષિકદાન આપીને દીક્ષા ગ્રહણ કરી આથી રાજીમતી વિલાપ કરે છે. કવિશ્રીએ આ વિલાપનું કરુણ અને લાંબુ વિવરણ અહીં કર્યું છે. (પદ્ય-૭૫થી ૧૧૩) તેના કેટલાક સુંદર પદ્યોનો આસ્વાદ માણીએ રાજીમતીએ સૌથી વધુ ઉપાલંભ વિધિને આપ્યા છે. એ ઉપાલંભોની પરંપરા આગળ ચાલે છે. “રે વિધિ ! તે કેમ મારા વલ્લભને સર્વરાગ રહિત બનાવ્યો? અને મને તેવી અરાગી કેમ ન કરી?'આટલું કહીને કવિએ રાજીમતીના મુખમાં લોકોક્તિ મૂકી છે. “સોરીયુઃ સુરવન્તતિઃ' (૮૧) દુઃખદાયક દુર્વિધિ બળવાન પુરુષોને છોડીને આ અબળા સ્ત્રી પર પડે છે.” આ વિલાપ વાક્યના સમર્થન માટે રાજુલ દષ્ટાંત આપે છે'हिममपि प्रतिषिध्य महाद्रुमान् कमलिनीमबलामभिप्लुष्यति ।' (८२) । રાજુલ સખીઓને વિધિના નયન ઢાંકવાનું કહે છે–‘વ ! પિ ટપટું પ્રવિધટ્ય વિધેઃ નયનદ્રય વિધેદિ' તેની પાછળ કારણ એ છે કે “જો વિધિ ન જુએ તો બહુ પ્રલોભનો આપીને, લોભાવીને પ્રિયને પર્વત પરથી લાવવાના છે.” (૮૩) રાજુલના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે.‘રિવર્તાસીરમિતવિશીષ કરી વિધિઃ વેન વિનિમિતઃ ?' (૮૪) વિધિ સૌનું નિર્માણ કરે છે. પરંતુ સમસ્તસુખસમુદ્રનું શોષણ કરનાર આ વિધિનું નિર્માણ કોણે કર્યું હશે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy