________________
२३) नेमिनाथपञ्चाशिका
સુંદર અને સરળ પ્રાકૃત ભાષાબદ્ધ આ પંચાશિકામાં શ્રીનેમિનાથ ભગવાનનું ચરિત્ર ટુંકમાં ગૂંથી લેવામાં આવ્યું છે. આ કૃતિની વિશેષતા તરફ દૃષ્ટિ સ્થિર કરીએ તો સંપૂર્ણ કૃતિમાં ઘણા ખરા (૪૯માંથી ૩૯) પદ્યનો ઉત્તરાર્ધ દૃષ્ટાંત અલંકારસ્વરૂપ છે. કવિશ્રીએ પ્રાયઃ દરેકેદરેક પ્રસંગને નિદર્શના દ્વારા સમર્થન આપ્યું છે. પ્રત્યેક નિદર્શનાઓ સ્વસ્થાને સુયોગ્ય અને સુંદર છે. જીજ્ઞાસુઓ માટે સંપૂર્ણ સ્તોત્ર અભ્યસનીય છે.
પંચાશિકાને અંતે કવિશ્રીએ પોતાનું નામ ‘નેમિચંદ્ર’ આપ્યું છે. નેમિચંદ્ર નામના અનેક આચાર્ય તથા મુનિભગવંતો થયા છે. તેમાંથી કયા નેમિચંદ્રજીએ પ્રસ્તુત પંચાશિકાની રચના કરી હશે તે નિર્ણય કરવો मुश्डेस छे.
कुवलयदलसच्छायं, तिहुयणमज्झिम्म निग्गयपयावं ।
नेमिं सुद्धसहावं, सुहभावं वंदिमो निच्चं ॥१॥ [ गाहा ] को संथवणं सक्कइ, गुणाण तुह नाह ! पंडिओ जइ वि । को सायरं समत्थो, लंघेउं बाहु जुयलेणं ? ||२|| जइ वि कविपुंगवेहि, ठाणे ठाणम्मि संधुओ तह वि । पयडेसि नियसत्ति, सूरे ताराण पहु सरिसं || ३ || कत्तिय बहुले बारसि, चवणं तुह आसि जत्थ सालट्ठ ! । सोच्चि पत्थकालो क[ल्लाणा] जत्थ जायंति ||४|| चोद्दससुमिणे दट्टं, रयणीए पच्छिमम्मि जायम्मि । सुत्त-विउट्ठा देवी, मंगलवरतूरसदेहिं ॥५॥ साहेइ ससंभंता, समुद्दविजयस्स स्यणिवित्तंतं । तेण वि सुरनरमहिओ, होही पुरिसोत्तिमा सिट्टं ॥६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org