SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ द 'स्याद्वादसिन्धुरारूढो, दधदास्तिक्यमायुधम्, सम्यग्दृष्टिरथामात्यो, मिथ्यादृष्टिमभीचिवान् । (Il૭-૨૨૧ - પ્રબોધ ચિંતામણિ સ્યાદ્વાદરૂપી હાથી પર બેઠેલો, આસ્તિક્યરૂપી શસ્ત્રને ધારણ કરતા, સમ્યગ્દર્શનરૂપી મંત્રીએ મિથ્યાદર્શનનની સામે ચઢાઇ કરી. _ 'स्याद्वादपविनिर्घात-भिन्नान्यमतभूधरम् । ज्ञानामृतपयः पूरैः, पवित्रितजगत्त्रयम् ॥३३६।। .....નિરં પાર્શ્વ વન્ડે....... - તત્તામૃત જેમણે સ્યાદ્વાદરૂપી વજન ઘાતથી અન્ય મતોરૂપી પર્વતોને ભેદી નાંખ્યા છે અને જેમણે જ્ઞાનરૂપી અમૃતના પૂરો વડે ત્રણે જગતને પવિત્ર કર્યા છે એવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. 'स्याद्वादनाम्नि तव दिग्विजयप्रवृत्ते, सेनापतौ जिनपते ! नयसार्वभौम ! । नश्यन्ति तर्कनिवहाः किमु नाम नेष्टा-पत्तिप्रभूतबलपत्तिपदप्रचारात् ॥९॥' - ન્યાયખંડખાદ્ય હે નયોના ચક્રવર્તી ! હે જિનપતિ ! સ્યાદ્વાદનામનો તમારો સેનાપતિ દિગ્વિજય માટે પ્રવૃત્ત થયે છતે શું ઈષ્ટાપત્તિ રૂપી ઘણા બળવાળા સૈનિકોના પગલાના પ્રચારથી તર્કોના સમૂહો ભાગી નથી જતા? અર્થાત્ અવશ્ય ભાગી જાય છે. ઇતર દર્શનો એકાંતવાદી હોવા છતાં વાસ્તવિક રીતે તેઓ પણ અનેકાંતવાદને સ્વાકારે છે. પણ તેની તેમને ખબર જ નથી. અધ્યાત્મોપનિષદ્દમાં કહ્યું છે – 'इच्छन् प्रधानं सत्त्वाद्यै-विरुद्धैर्गुम्फितं गुणैः।। साङ्ख्यः सङ्ख्यावतां मुख्यो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-४५॥ विज्ञानस्यैकमाकारं, नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-४६॥ चित्रमेकमनेकं च त्यं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वापि, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-४७॥ प्रत्यक्षं मितिमात्रांशे, मेयांशे तद्विलक्षणम् । છે અને વર્તવ, નાનેરાં પ્રતિક્ષિત્ ૨-૪૮ 16 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy