________________
જી બાબતોને વિચારવી તે અનેકાંતવાદ. આવું દરેક વસ્તુ માટે સમજવું.
શારાષ્ટિએ અનેકાંતવાદ શાસ્ત્રોમાં અનેકાંતવાદ-સ્યાદ્વાદની વ્યાખ્યા આ રીતે કરી છે – 'स्याद्वादः - अनेकान्तवादः, नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत् ।'
- સ્યાદ્વાદમંજરી (૫) સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદ એટલે નિત્ય-અનિત્ય વગેરે અનેક ધર્મોવાળી એક વસ્તુનો સ્વીકાર. 'स्यादव्ययमनेकान्त-द्योतकं सर्वथैव यत् । तदीयवादः स्याद्वादः सदैकान्तनिरासकृत् ॥१०॥'
- સ્યાદ્વાદમુક્તાવલી જે બધી રીતે અનેકાંતને જણાવનાર એવો “ચાત્' અવ્યય છે તેનો વાદ તે સ્યાદ્વાદ હંમેશા એકાંતનું ખંડન કરે છે. (૧૦) 'स्याद्वादः सर्वथैकान्तत्यागात्किवृत्तचिद्विधिः । सप्तभङ्गनयापेक्षो हेयापादेयविशेषकः ॥१०४।।
- આતમીમાંસા. સ્યાદ્વાદ એટલે બધી રીતે એકાંતનો ત્યાગ કરવાથી થયેલ જ્ઞાનનો પ્રકાર છે.
તે સાત ભાંગા અને સાત નયોની અપેક્ષાવાળો અને છોડવા યોગ્ય - ગ્રહણ કરવા યોગ્યના વિશેષણવાળો છે. 'स्याद्वादस्य सकलनयसमूहात्मकवचनस्य ।'
- ધાત્રિશદ્વાáિશિકાવૃત્તિ ૬-૨૪ બધા નયો (દષ્ટિકોણો)ના સમૂહસ્વરૂપ વચનરૂપ સ્યાદ્વાદની. ‘पदार्थोऽनन्तधर्मात्मा, युगपन्नैव भाष्यते, स्यादित्यपेक्षया धर्मः, स्याद्वाद: स उदाहृतः ।।२०।।'
- સભ્યત્વપરીક્ષા અનંત ધર્મવાળો પદાર્થ એકસાથે નથી કહેવાતો. “સાતુ' એટલે અપેક્ષાથી ધર્મ કહેવાય છે તે સ્યાદ્વાદ કહ્યો છે.
શાસ્ત્રોમાં અનેકાંતવાદ – સ્યાદ્વાદનું માહાસ્ય આ રીતે બતાવ્યું છે - 'अनेकान्तत एवाऽतः, सम्यग्मानव्यवस्थितेः । स्याद्वादिनो नियोगेन, युज्यते निश्चयः परम् રે૪l.
- શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૭-૨૪ આ અનેકાંતથી જ સારી રીતે પ્રમાણની વ્યવસ્થા થવાથી સ્યાદ્વાદીને અવશ્ય . વસ્તુનો નિશ્ચય ઘટે છે.
15
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org