________________
૧૪
* सप्तभङ्गीनयप्रदीपः
विषयास्ताः फलत्वेनाऽवधारणीयाः ॥] इति बोध्यम् ।
__इति श्रीनयप्रदीपविभागः ॥ (१३३) नयविचारमयो लिखितो मुदा, यदधना शिशनाऽर्थशभेन वै।
अयमुपास्यधियां सुधियां प्रगे, भवतु सौख्यकृते सततं सताम्॥ .. इति सप्तभङ्गी-नयप्रदीपप्रकरणं सम्पूर्णम् ॥
+ ગુણસૌમ્યા+ પદાર્થમાં છોડવાની બુદ્ધિ, ઉપાદેય પદાર્થમાં લેવાની બુદ્ધિ અને ઉપેક્ષણીય પદાર્થ તરફ ઉપેક્ષા કરવાની બુદ્ધિ થાય છે.) ૦ તેમ નયોનું પરંપરફળ, મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન વખતે વસ્તુના એક અંશવિષયક ઉપાદાન, હાન અને ઉપેક્ષા બુદ્ધિઓ છે. અને કેવલજ્ઞાન કાળે ઉદાસીનતા છે.
(૧૩૩) આ પ્રમાણે નયના સ્વરૂપનું સુવિશદ નિરૂપણ કરનારો એવો ‘નયપ્રદીપ’ નામનો બીજો વિભાગ પૂર્ણ થયો. હવે મહોપાધ્યાયજી મહારાજ, ગ્રંથની પૂર્ણાહૂતિ કરવા છેલ્લા શ્લોક દ્વારા પોતાનું વક્તવ્ય રજુ કરે છે -
જે અંતિમ શ્લોક જે શ્લોકઃ નિયવિચારમયો ત્મિવિતા મુદ્દા યદ્રધુના શિશુનાર્થTબેન વૈ |
अयमुपास्यधियां सुधियां प्रगे भवतु सैख्यकृते सततं सताम् ॥ શ્લોકાર્થ હમણાં અર્થશુભ બાળક વડે હર્ષથી નયવિચારમય (ગ્રંથ) લખાયો છે. આ સવારે ઉપાસ્યબુદ્ધિવાળા સુધી (= સારી બુદ્ધિવાળા) એવા સજ્જનપુરુષોને સતત સૌખ્ય માટે થાઓ.
વિવેચનઃ
હમણાં - બાળજીવોને સંક્ષેપમાં સપ્તભંગી અને નયનું સ્વરૂપ જાણવા મળે, એવી ભાવના જ્યારે અંતસ્તલ પર સ્કુરાયમાન થઈ, ત્યારે...
અર્થશુભ બાળક વડે - ઝáતે રૂતિ સમર્થ – પુષ્ટ, રૂછ: જુમો ય સ ત કથામાં એટલે કે જેને શુભ ઇષ્ટ છે... શુભ મનોરથો, પરોપકારાદિના શુભ કાર્યો જેને ગમે છે, તેવો બાળક (= ગુરુચરણમાં બાળરૂપે રહેનારા પૂજય યશોવિજયજી મહારાજ) તેમના વડે...
નયવિચારમય - નયોના સુવિશદ નિરૂપણામય અને ઉપલક્ષણથી સપ્તભંગીના સ્વરૂપવર્ણનમય એવો જે આ “સપ્તભંગીનયપ્રદીપ’ નામનો ગ્રંથ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org