________________
* सरल-सुगम-विवेचनसमन्वितः લખાયો છે - અર્થરૂપે અંદર તૈયાર થયેલો ગ્રંથ, બાળજીવોના ઉપકાર માટે શબ્દરૂપે બહાર મૂકાયો છે.
આ સવારે - આવો સુંદર ગ્રંથ, દરરોજ સવારે
ઉપાસ્યબુદ્ધિવાળા - જે જીવોને યથાર્થ તત્ત્વ ઉપાસવાની ઝંખના નથી, તે જીવો તો આ ગ્રંથના અધિકારી જ નથી. એટલે જ કહે છે કે – ઉપાસ્યબુદ્ધિવાળા... યથાર્થ તત્ત્વને = અનેકાંતમય જિનશાસનને ઉપાસવાની ઝંખનાવાળા...
સુધી - માત્સર્ય-ઇર્ષ્યા વિનાની સારી બુદ્ધિવાળા એવા...
સજ્જનોને - તટસ્થરૂપે રહી વસ્તુસ્વરૂપને યથાવત્ જાણવામાં તત્પર એવા સજજન પુરુષોને.
સતત - જયાં સુધી જગતમાં સૂર્ય-ચંદ્ર પ્રકાશે છે, ત્યાં સુધી હંમેશાં...
સૌખ્ય માટે થાઓ - સપ્તભંગી અને નયના આધારે વસ્તુનું તલસ્પર્શી જ્ઞાન થવાથી, ઉત્પન્ન થનારો જે ચિત્તનો આહ્વાદવિશેષ, તે રૂપ સુખ, તેના માટે (આ ગ્રંથ) થાઓ...
આ પ્રમાણે સપ્તભંગી અને નયપ્રદીપપ્રકરણ સાનંદ સંપૂર્ણ થયું... | આ પ્રમાણે ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ દ્વારા વિરચિત સપ્તભંગીનયપ્રદીપ' ગ્રંથ પર, તપાગચ્છાચાર્યશ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજીરૂપ સંવિગ્ન-ગીતાર્થ-પ્રભાવકગુરુપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના ચરણવ મુનિ યશરત્નવિજયજી દ્વારા રચાયેલું અને વિદ્વદર્ય મુનિ સૌમ્યાંગરત્નવિજયજી દ્વારા સંશોધિત થયેલું “ગુણસૌમ્યા” નામનું ભાવાર્થવિવેચનમય ગુજરાતી વિવેચન સાનંદ સંપન્ન થયું.../
| ગુમ મૂયાત્ શ્રમસર્ચ |
| કૃતિ શમ્ | પોષ સુદ-૨
૧૩-૦૧-૨૦૧૩ રવિવાર, વિ. સં. ૨૦૬૯
વીર સંવત્ - ૨૫૩૯ ગિરધરનગર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org