________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * शुद्धद्रव्यार्थिको वा, यथैकस्मिन् समये द्रव्यमुत्पाद-व्यय-ध्रौव्ययुक्तम् ९ । भेदकल्पना
+ગુણસૌમ્યા+ . ઉત્તર : ત્યાં જ્ઞાનને આત્માના મુખ્ય સ્વરૂપ તરીકે જોવાયું છે, અહીં માત્ર ગુણ તરીકે જોવાયું છે. ગુણ તરીકે જોવામાં તો જ્ઞાનની જેમ દર્શન, સુખ, વીર્ય વગેરે આત્મગુણો પણ આવે ને તેથી સાતમા પ્રકારમાં ‘રનામિત્રો નીવડ, વીfમત્રો નીવઃ' વગેરે પણ કહી શકાય છે.
જયારે ચોથા પ્રકારમાં તો સ્વરૂપ તરીકે = પરમભાવ તરીકે જોવાનું હોવાથી માત્ર “જ્ઞાન” જ પકડી શકાય છે, દર્શન વગેરે નહીં... એટલે ચોથા પ્રકારનો નય તો “જ્ઞાનમયો નીવ:' એવું જ કહેશે, પણ ‘ર્શનમયો નીવઃ' વગેરે કહેશે નહીં.
આઠમો પ્રકાર જે
सूत्र : कर्मोपाधिसापेक्षोऽसावशुद्धद्रव्यार्थिको वा, यथा - क्रोधादिकर्मभाव आत्मा ટા
અર્થ : કર્મોપાધિથી સાપેક્ષ એવા અશુદ્ધ આત્મદ્રવ્યને વિષય કરનારો નય. જેમકે ક્રોધાદિ કર્મભાવવાળો આત્મા છે. (૮)
વિવેચન : દ્રવ્યાર્થિકનયનો આઠમો પ્રકાર : (૮) કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. કર્મરૂપી ઉપાધિ સાથેનું અશુદ્ધ એવું જીવદ્રવ્ય, આ નયનો વિષય છે. અહીં ‘કર્મભાવ' તરીકે કર્મોદયજન્ય ભાવો લેવા, એટલે ક્રોધમોહનીયકર્મના ઉદયથી થતો ક્રોધાત્મકભાવ એ કર્મભાવ. આ રીતે બીજા પણ કર્મભાવો જાણવા.
જે દ્રવ્ય જયારે જે ભાવે પરિણમે છે, ત્યારે તે દ્રવ્યને તન્મય તરીકે જાણવું એ આ નયની દૃષ્ટિ છે. જેમકે –
0 લોખંડ જ્યારે અગ્નિપણે પરિણમે છે, ત્યારે તેને અગ્નિરૂપે જાણવું. એટલે જ એ વખતે લોખંડના ગોળાને અગનગોળો કહેવાય છે.
છે એ જ રીતે ક્રોધમોહનીય વગેરે કર્મોદયના અવસરે ક્રોધાદિ ભાવરૂપે પરિણમેલો એવો આત્મા પોતે જ ક્રોધાદિરૂપે કહેવાય છે.
શિક નવમો પ્રકાર એક
સૂત્રઃ ૩ત્પાદ્દિવ્યયસાપેક્ષો સવિશુદ્ધ વ્યાર્થિો વા, ચર્થસ્મ સમયે દ્રવ્યમુદ્રિવ્યध्रौव्ययुक्तम् ॥९॥
અર્થ : ઉત્પાદ-વ્યયને સાપેક્ષ દ્રવ્યને વિષય કરનાર તે અશુદ્ધ દ્રવ્યાર્થિકાય. જેમકે - એક જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org