________________
गुर्जरविवेचनसमन्वितः
પ્રશ્નઃ (=dદ્રગુપ) એવું હોય તો એ પૂર્વના કારણોમાં પણ ઉપકાર્ય-ઉપકારકભાવ માની લઈશું.
ઉત્તર : પણ તેવું માનવા, તે પૂર્વના કારણોના કારણોમાં પણ પરસ્પર ઉપકાર્ય-ઉપકારકભાવ માનવો પડે અને પછી તેના પણ કારણોમાં ઉપકાર્ય-ઉપકારકભાવ માનવો પડે અને એ જ રીતે પૂર્વ પૂર્વના કારણોમાં પણ... આમ તો ક્યાંય અંત ન આવવાથી અનવસ્થા થશે ! એટલે તમારું કથન અસાર જણાઈ આવે છે.
એટલે વર્તમાનકાલીન સંસ્કાર ઉત્પન્ન સંસ્કાર પર ઉપકાર કરે, અતિશયનું આધાર કરે - એવું કમિપિ સંગત નથી.
(૩) વર્તમાનકાલીન સંસ્કાર નષ્ટ સંસ્કાર પર ઉપકાર કરે એવું પણ ન કહેવાય, કારણ કે તે સંસ્કાર જ અવિદ્યમાન હોઈ અસત્ છે અને અસત્ પર ઉપકાર કરવો શક્ય નથી, જો (અસત્ પર ઉપકાર) માનો, તો અતિપ્રસંગ એ આવે કે જેનો અનુભવ નથી થતો તેનો પણ વિકલ્પ થશે !
એટલે આમ ત્રણે વિકલ્પો દ્વારા, કલ્પનાના હેતુ તરીકે સંસ્કાર સિદ્ધ થતો નથી. નિષ્કર્ષ એટલે અમે જે કહ્યું હતું કે “એકાંત પર્યાયનયમને કોઈ હેતુ જ ઘટતો નથી તે બરાબર
જ છે.
વળી એકાંત પર્યાયનયમતે =ક્ષણિકમતે) તો માત્ર હેતુ ભાવ નહીં, પરંતુ ફળભાવ પણ ઘટતો નથી. કેમ નથી ઘટતો? એ અમે આગળ બતાવીશું.
હવે એકાંતવાદીએ પૂર્વપક્ષમાં જે દોષો બતાવ્યા હતા, તેઓનું ક્રમશઃ નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે –
___ यच्चोक्तम्-'भेदाभेदमभ्युपगच्छताऽवश्यं चेदमङ्गीकर्त्तव्यम्-इह धर्मधर्मिणोधर्मधर्मितया भेदः, स्वभावतः पुनरभेदः' इत्यादि । एतदपि 'धर्माणां मिथो भेदात् प्रतिनियतधाश्रितत्वाच्च कथञ्चिद्भेदः' इत्यादिना प्रत्युक्तम्, प्रकारान्तरेण भेदाभेदासिद्धेः ।।
यदप्युक्तम्, 'संविनिष्टाश्च विषयव्यवस्थितयः; न च सदसद्रूपं वस्तु संवेद्यते उभयरूपस्य संवेदनस्याभावाद्' इत्यादि । एतदपि अनुवृत्तव्यावृत्तस्वभावं च वस्त्वध्यक्षतोऽवसीयते' इत्यादिना परिहतम्, उभयरूपस्य संवेदनस्याबाधितत्वात् ।। ‘વિવા૨' રિ પૂર્વમુદ્રિતપ, મત્ર A-પાઈઃ |
- પ્રવેશરશ્મિ -
8 પૂર્વપક્ષદત્ત દોષોનો પરિહાર છે ભાવાર્થ: તમે જે કહ્યું હતું કે - “ભેદભેદ માનનારે પણ આટલું તો અવશ્ય માનવું જોઈએ કે, અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org