________________
गुर्जरविवेचनसमन्वितः
o
આ પ્રમાણે એકાંતવાદીએ, નિત્યાનિત્યરૂપતાનું નિરાકરણ કર્યું. હવે સામાન્ય - વિશેષરૂપતાનું નિરાકરણ કરવા યુક્તિઓ રજૂ કરે છે –
१५
*
एतेन सामान्यविशेषरूपमपि प्रतिक्षिप्तमवगन्तव्यम् । तथाहि एकं सामान्यम्, अनेके विशेषाः; तथा नित्यं सामान्यम्, अनित्या विशेषाः; तथा निरवयवं सामान्यम्, सावयवा विशेषाः; तथा अक्रियं सामान्यम्, सक्रिया विशेषाः; सर्वगतं सामान्यम्, असर्वगता विशेषाः । ततश्च तद्यदि सामान्यरूपम्, कथं विशेषरूपम् ? विशेषरूपं चेत्, कथं सामान्यरूपम् ? इति ।
-: प्रवेशरश्मि :
ભાવાર્થ : એનાથી સામાન્ય-વિશેષ ઉભયરૂપ પણ નિરાકૃત થયું સમજવું. જુઓ - સામાન્ય એકરૂપ અને વિશેષ અનેકરૂપ, તથા સામાન્ય નિત્ય અને વિશેષ અનિત્ય, તથા સામાન્ય નિરવયવ અને વિશેષ સાવયવ, તથા સામાન્ય ક્રિયા વિનાનું અને વિશેષ સક્રિય, સામાન્ય સર્વગત અને વિશેષ અસર્વગત... આવું હોય, તો વસ્તુ જો સામાન્યરૂપ હોય, તો વિશેષરૂપ કેવી રીતે ? અને વિશેષરૂપ હોય તો સામાન્યરૂપ કેવી રીતે ? *(3) सामान्य विशेष खेडांतवाह
વિવેચન : નિત્યાનિત્યરૂપતાનું નિરાકરણ થવાથી વસ્તુની સામાન્ય-વિશેષરૂપતાનું પણ નિરાકરણ થયું સમજવું, કારણ કે સામાન્ય-વિશેષ વચ્ચે પણ વિરોધ છે જ, જુઓ
(१) सामान्य खेड, नित्य, निरवयव (अंशरहित), निष्ठिय भने सर्वव्यापी छे. (२) विशेष अने, अनित्य, सावयव (सांश ), सहिय अने असर्वगत छे.
આમ, સામાન્ય-વિશેષ બંનેનું સ્વરૂપ વિરોધી હોવાથી, વસ્તુ જો સામાન્યરૂપ (એક - नित्याहि३५) होय, तो ते विशेष३५ (अने-खनित्याहि३५) देवी रीते ? जने विशेष३प होय तो સામાન્યરૂપ કેવી રીતે ?
*
किञ्च-सामान्यविशेषोभयरूपत्वे सति वस्तुनः सकललोकप्रसिद्धसंव्यवहारनियमो - च्छेदप्रसङ्गः; तथाहि-विषमोदकक्षीरकर्कादिव्यक्त्यभिन्नमनानास्वभावमेकं सामान्यं वर्तते । ततश्च न विषं विषमेव, मोदकाद्यभिन्नसामान्याव्यतिरेकात्; नापि मोदको मोदक एव, विषाभिन्नसामान्याभेदात् ।।
Jain Education International
किं तर्हि ? उभयमपि उभयरूपम् । ततश्च विषार्थी विषे प्रवर्तेत मोदके च, एवं मोदकार्थ्यपि मोदके विषे च । लोकश्च विषार्थी विष एव प्रवर्तते, न मोदके; मोदकार्थ्यपि मोदक एव, न विषे; इत्यस्य नियमस्योच्छेदः स्यात् । तथा च विषे भक्षिते
For Personal & Private Use Only
www.jainelibrary.org