________________
१५४
अनेकान्तवादप्रवेशः
દે છે
અને દાત્તવાકે પર્વ મુરિટ છે કે
બાહ્યાર્થીને સદસદાદિ અનેકાંતરૂપ સિદ્ધ કરી, હવે અનેકાંતવાદમાં જ મોક્ષની સંગતિ બતાવવા ગ્રંથકારશ્રી પાંચમા અધિકારનો પ્રારંભ કરે છે –
(५) यदप्युक्तम्-'विरोधिधर्माध्यासितस्वरूपत्वाद्वस्तुनोऽनेकान्तवादिनो मुक्त्यभावप्रसङ्गः' इति एतदपि सूक्ष्मेक्षिकया मुक्तिमार्गमनालोच्यैवोक्तम्, इति, उक्तवत्सत्त्वानित्यत्वादीनां विरोधित्वासिद्धेः, अन्यथा वस्त्वभावप्रसङ्गात् ।।
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ જે પણ કહ્યું હતું કે વસ્તુ વિરોધી ધર્મથી અધ્યાસિતસ્વરૂપવાળી હોવાથી અનેકાંતવાદીમતે મુક્તિના અભાવનો પ્રસંગ આવે” એ પણ સૂમેક્ષિકાથી મોક્ષમાર્ગને વિચાર્યા વિના જ કહ્યું છે, કારણ કે પૂર્વોક્તવત્ સત્ત્વ-અનિત્યત્વ આદિનું વિરોધીપણું સિદ્ધ નથી, અન્યથા વસ્તુના અભાવનો પ્રસંગ આવે.
વિવેચનઃ પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “તમે વસ્તુને નિત્ય-અનિત્યાદિ વિરોધી ધર્મવાળી માની હોવાથી, અનેકાંતવાદીઓના મતે તો મોક્ષનો પણ અભાવ થાય છે...” તે બધું પણ મોક્ષમાર્ગને સૂમેક્ષિકાથી વિચાર્યા વિનાનું જ કથન છે. (અર્થાત્ મોક્ષમાર્ગને સૂક્ષ્મક્ષિકાથી ન સમજવાથી જ તમે આવો પ્રલાપ કરો છો.)
બાકી વાસ્તવમાં અમારું કથન સત્ય જ છે, કારણ કે પૂર્વે કહ્યા મુજબ સત્ત્વ-અસત્ત્વ, નિત્યઅનિત્યતા, સામાન્ય-વિશેષ, અભિલાખ-અનભિલાખતા આદિ ધર્મોનો વિરોધ બિલકુલ સિદ્ધ નથી. (અર્થાત્ તે ધર્મો, વિરોધ વિના એક વસ્તુમાં નિબંધ રહી શકે છે.)
(અન્યથા=) બાકી જો જુદી જુદી અપેક્ષાએ તે ધર્મો ન માનવામાં આવે, તો તે વસ્તુનો જ અભાવ થઈ જાય, એ બધી વાતોનો નિર્ણય અમે પૂર્વે જ કરી ગયા.
किञ्च-विरोधिधर्माध्यासितस्वरूपाभाव एव वस्तुन एकान्तवादिन एव मुक्त्यभावप्रसङ्गः; तथाहि-यदि तदात्माङ्गनाभवनमणिकनकधनधान्यादिकमेकान्तेनैवानात्मकादिधर्मयुक्तं भावनालम्बनमिष्यते, हन्त ! तर्हि सर्वथाऽनात्मकत्वाद् भावकभाव्याभावात् तत्परिज्ञानोत्तरकालभाविभावनाऽभावतः कुतः ? कस्य वा ? मोहादिप्रहाणम् ? इति कथ्यतामिदम् ।।
१. इति पूर्वमुद्रितपाठः 'नात्मादिकधर्मयुक्तं' अत्र B-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org