________________
गुर्जरविवेचनसमन्वितः
१४१
ફલતઃ વિકલ્પો, જેમ વિજાતીય એવા નિર્વિકલ્પોથી વ્યાવૃત્ત છે, તેમ સજાતીય એવા વિકલ્પોથી પણ વ્યાવૃત્ત થશે ! એટલે બધા વિકલ્પો પરસ્પર એકબીજાથી જુદા જુદા થાય અને તો તે બધામાં સાધારણ કોઈ એક વિકલ્પ રહે જ નહીં કે જેમાં સંકેત થઈ શકે.
બૌદ્ધ વિકલ્પ જે પ્રમાણે નિર્વિકલ્પથી વ્યાવૃત્ત છે, તે પ્રમાણે જ સજાતીય વિકલ્પોથી વ્યાવૃત્ત નથી, પણ તેનાથી જુદારૂપે વ્યાવૃત્ત છે, (ભાવ એ કે, વિકલ્પ, જેમ નિર્વિકલ્પથી અત્યંત ભિન્ન છે, તેમ સજાતીય સવિકલ્પથી પણ અત્યંત ભિન્ન નથી કે જેથી તેઓમાં અનુગત કોઈ સાધારણાકાર પણ ન રહે... પણ એ રીતે ભિન્ન છે કે, પરસ્પર ભિન્ન હોવા છતાં તેઓમાં સાધારણાકાર રહ્યો छ - म घ2-४ालम भृत्व...)
સ્યાદ્વાદીઃ અરે ! આવું કહેવામાં તો, અનેકાંતવાદ આવી જાય છે, કારણ કે ઉપરોક્ત કથનનો ફલિતાર્થ એ થાય છે કે, વિકલ્પ જે સ્વભાવે નિર્વિકલ્પથી વ્યાવૃત્ત છે, તેનાથી જુદા સ્વભાવે સવિકલ્પથી વ્યાવૃત્ત છે... અને એટલે તો વિકલ્પના જુદા જુદા ધર્મ-સ્વભાવો ફલિત થાય અને તો वस्तुने भने धर्म मानवानो प्रसंग सावे...
એટલે નિર્વિકલ્પથી વ્યાવૃત્ત સાધારણવિકલ્પમાં પણ સંકેત થઈ શકે નહીં.
स्यादेवम् शब्दो हि विकल्पजन्मा विकल्पहेतुश्च वर्त्तते, उक्तं च - 'विकल्पयोनयः शब्दाः, विकल्पाः शब्दयोनयः' इति ।
ततश्चासौ शब्दो यथाभूतादेव वक्तृविकल्पादुत्पद्यते तथाभूतस्यैव श्रोतृविकल्पस्य जनकः, इति, एतावतांशेन तत्र सङ्केत इति प्रतिपाद्यते, न पुनः शृङ्गग्राहिकया क्रियते । तथा च-तैमिरिकद्वयद्विचन्द्रप्रतिपादनन्याय एवावितथशब्दार्थव्यवहारज्ञैरनल्पधीधनैः प्रतिपादितः । उक्तं च -
रूपान्तरं विकल्पे यदुभयोः प्रतिभासते । सत्यर्थे तत्र सङ्केतः एकत्वाध्यवसायतः ।।१।। यादृशाद्यः समुत्पन्नः स भवत्येव कारणं । तादृग्विधविकल्पस्य ध्वनिः सङ्केतसंस्थितिः ।।२।। किमेतदिति सङ्केत्य इतरोप्येवमित्यदः । न कल्पयति यावद्धीस्तावन्न समयोद्भवः ।।३।। वक्तुः श्रोतुश्च तुल्याभे बुद्धी तेनैकगोचरे । तत्त्वेन बहिरर्थोऽस्ति न कश्चिच्छब्दगोचरः ।।४।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org