________________
१३२
अनेकान्तवादप्रवेशः
ઉત્તર : ખરેખર તો આનો ઉત્તર અને પૂર્વે જ આપી દીધો છે. (દહીંના વિશેષ પરિણામનો સંબંધ માત્ર દહીના સમાનપરિણામ સાથે જ છે, બીજા સાથે નહીં, એટલે તે વ્યક્તિ માત્ર દહીં વિશે જ પ્રવર્તે, ઊંટ વિશે નહીં.)
(તથા, સામાન્ય-વિશેષરૂપ વસ્તુ તો સચોટ તર્કોથી વ્યવસ્થાપિત થાય છે. એટલે તે વિશે દોષોની ઉભાવના બિલકુલ યોગ્ય નથી.)
તેથી પૂર્વપક્ષીનું વચન સાંભળવા યોગ્ય નથી જ. હવે વાણીના વિસ્તારથી સર્યું.
નિષ્કર્ષ એટલે ઘટાદિ દરેક વસ્તુઓ સમાન-અસમાનપરિણામરૂપ હોવાથી, તેઓ સામાન્યવિશેષ ઉભયરૂપ જ માનવી રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું.
છે આ પ્રમાણે સામાન્ય-વિશેષ અનેકાંતવાદરૂપ તૃતીય અધિકાર પૂર્ણ થયો //
)
7
T રિટ
ઇઝ
કી = દY
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org