________________
अनेकान्तवादप्रवेशः ->
વિવેચન : બૌદ્ધ : ‘કારણનો તાદશ સ્વભાવ (નિત્યસ્વભાવ) અને કાર્યનો અનેકક્ષણ સ્થિતિસ્વભાવ’ એવું કલ્પવું શક્ય નથી, કારણ કે જો કાર્યમાં અનેકક્ષણ સ્થિતિસ્વભાવ માનો, તો તેના દ્વારા કોઈ અર્થક્રિયા નહીં થઈ શકે ! (અર્થક્રિયા ક્ષણસ્થિતિક વસ્તુથી જ થાય, એવું અમે અમારા ગ્રંથોમાં તર્કોથી સાબિત કર્યું છે. નિત્ય વસ્તુ, અપ્રચ્યુત-અનુત્પન્ન-સ્થિર એકસ્વભાવી હોવાથી ક્રમથી કે યુગપત્ની અર્થક્રિયા કરવા સમર્થ નથી.)
८०
સ્યાદ્વાદી : તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે પરમાર્થથી તો ક્ષણસ્થિતિક વસ્તુમાં જ અર્થક્રિયાનો અભાવ થાય છે. જુઓ –
તમારા મતે એકક્ષણ રહેવાના સ્વભાવવાળી વસ્તુ જ અર્થક્રિયા તરીકે મનાય છે. કહ્યું છે કે“ક્ષણિક મૃત્રપિંડ આદિથી, ક્ષણિક એવા ઘટ આદિની સત્તા; તે જ અર્થક્રિયા છે’” – આમ ક્ષણસ્થિતિક વસ્તુ જ અર્થક્રિયા છે.
-
પણ ઉપર કહેલા સચોટ તર્કોથી, એ ક્ષણસ્થિતિક વસ્તુનું અસ્તિત્વ જ ઘટતું નથી, તો તરૂપ અર્થક્રિયા શી રીતે ઘટે ?
એટલે હકીકતમાં તો ક્ષણિકમતે જ અર્થક્રિયાના અભાવનો પ્રસંગ આવે છે. તેથી વસ્તુની ક્ષણસ્થિતિકતા બિલકુલ યોગ્ય નથી, એવું નિર્બાધ જણાઈ આવે છે.
*
ગ્ધિ-ત્રાપિ ‘ધર્મમિળોર્નાનાત્વમ્ ? ઊનાનાત્વ = ?' કૃતિ વામ્। યદ્યનાનાત્વમ્, किं सर्वथा ? उत कथंचिद् ? यदि सर्वथा, ततः स्थित्यस्थित्योरेकत्वम्, एकस्माद् धर्मिणोऽनानात्वात्, तत्स्वरूपवत् । एवं च स्थितिप्रसङ्गोऽस्थितिप्रसङ्गो वा; धर्मिणो वा भेदः, स्थित्यस्थित्योरनानात्वात्, तत्स्वात्मवदेव, तथा च- अन्यदेव स्थितिमद्, अन्यच्च तच्छून्यम्, इति कुतः क्षणस्थितिधर्मकत्वम् ? । अथ कथंचित्, अभ्युपगमविरोधः । अथ નાનાત્વમ્, તવૃત્તિ સર્વથા ? ઋષિઠ્ઠા ? રૂતિ; રવિ સર્વથા, દત્ત ! તદ્દેિ સ્થિસ્થિતિस्वभावशून्यत्वान्निःस्वभावत्वात् कुतोऽभीष्टवस्तुस्थिति: ? । अथ कथंचित्, अत्रोक्तो મેષઃ ।।
• પ્રવેશરશ્મિ :
ભાવાર્થ : વળી અહીં પણ ધર્મ-ધર્મીનું (૧) ભિન્નપણું, કે (૨) અભિન્નપણું ? એ કહો. (૨) જો અભિન્નપણું; તો તે સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા, તો સ્થિતિ-અસ્થિતિનું એકપણું થાય; કેમ કે એકધર્મીથી અભિન્ન હોઈ ધર્મીસ્વરૂપની જેમ એક જ થાય અને એ પ્રમાણે તો સ્થિતિ કે અસ્થિતિનો પ્રસંગ આવે, અથવા તો, સ્થિતિ-અસ્થિતિથી અભિન્ન હોવાથી તે બેના સ્વરૂપની જેમ ધર્મીનો પણ ભેદ થાય અને તેથી તો સ્થિતિવાળો જુદો અને સ્થિતિશૂન્ય પણ જુદો જ ફલિત થાય, તો વસ્તુનું ક્ષણસ્થિતિધર્મકપણું કેવી રીતે ? જો કથંચિત્ કહો તો અલ્યુપગમવિરોધ થાય. (૧) જો ભિન્નપણું હોય, તો તે સર્વથા કે કથંચિત્ ? જો સર્વથા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org