________________
१८
સાથેનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે આપણા બન્ને વચ્ચેની પ્રીત વૃદ્ધિ પામશે એ દર્શાવવા પણ માલોપમા ઉપયુક્ત કરી છે–
खण्डाक्षेपं यथा क्षीरे, शर्करामर्दनं गुडे। दीर्घत्वे दीर्घता नूनं, प्रीतौ प्रीतिः प्रवर्द्धते ॥२८॥ દેવતા તપથી સિદ્ધ થાય છે એ વર્ણન સમયે પણ ત્રણ ઉપમાઓ આપી છે–
यथाऽभ्यासेन विद्या स्यात्, यथा खड्गेन मेदिनी। સાહન યથા સિદ્ધિતપસી તેવતા તથા રૂટા વગેરે.
(૧૧) હંસચંદ્રજીના શિષ્યકૃત સંસ્કૃત ગદ્યબદ્ધ મંગલકલશકથા અદ્યાવધિ અપ્રગટ હતી, તેનું પણ પ્રથમ સંપાદન અહીં થઈ રહ્યું છે. આ કૃતિ ભાષા વગેરે દષ્ટિએ જોતા તે બહુ પ્રાચીન જણાતી નથી, અતિ સરળભાષામાં રચાયેલ કથામાં વચ્ચે-વચ્ચે પ્રસંગાનુરૂપ જે શ્લોકો ઉપયુક્ત કર્યા છે તે અજિતપ્રભસૂરિજીના છે. આથી પ્રસ્તુત કથારચના અજિતપ્રભસૂરિજીના આધારે થઈ છે એવું માની શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org