________________
આકર્ષક છે. મંગલકલશના અપહરણ સમયે થયેલા સૂર્યાસ્તની સુંદર ઉ—ક્ષાનું એક દષ્ટાંત જોઈએ...!!
तमोभिर्विलुलत्केशी, रुदती तारकाश्रुभिः । इनास्ते दुःखिनीव द्यौश्चक्रन्द विहगस्वनैः ॥१०८।। સૂર્યાસ્ત થતાં આકાશરૂપી સ્ત્રીએ જાણે દુઃખી થઈને પોતાના અંધકારરૂપી કેશ ફેલાવી દીધા, તારા રૂપી અશ્રુઓ દ્વારા રુદન કર્યું અને પક્ષીઓના અવાજ દ્વારા જાણે આક્રંદ કર્યો.
अन्धं तमसदम्भेन सशोकं विश्वमप्यभूत् । यद्वा मित्रवियोगेन कस्य न स्याद् दशेदृशी ? ॥१०९॥ અહીં ‘મિત્ર' શબ્દના શ્લેષ દ્વારા ઉ–ક્ષાનું સુંદર ચયન થયું છે.
•àલોક્યસુંદરીનું લાવણ્યસભર રૂપ સમુદ્રની ઉપમાથી નવાજવામાં આવ્યું છે.
समुल्ललास किञ्चास्या, वक्वेन्दोरुदयादिव। लावण्यजलधिर्यत्र कुचयुग्मेन कूम्मितम् ॥६७।। शेवालजालितं भ्रूम्यां दृष्टिभ्यां शफरीयितम् । मणिमालायितं दन्तैरोष्ठाभ्यां विद्रुमायितम् ॥६८॥ वाचा सुधायितं वक्रवीक्षया गरलायितम् । श्रोणीबिम्बेन पृथुना पृथुपृथ्वीधरायितम् ॥६९॥ मनोनयनमालाभिर्वीक्षकाणामनेकशः ।
भूरिक्रयाणकश्रेणीभृतप्रवहणायितम् ॥७०।। • ગૈલોક્યસુંદરીના વદનરૂપી ચંદ્રના ઉદયથી લાવણ્યરૂપી સમુદ્ર ઉલ્લસિત થઈ ગયો. તે સમુદ્રમાં કૂચ યુગ્મરૂપી કાચબા, ભવાંરૂપી શેવાલ, દૃષ્ટિરૂપી મીન, દતરૂપી મણિમાલા, હોઠરૂપી વિદ્રુમ, વાણીરૂપી અમૃત, કટાક્ષદષ્ટિરૂપી વિષ, કટીસૂત્રરૂપી પૃથ્વીધર, દર્શકોના મન અને નયનરૂપી ક્રયાણકોથી ભરેલા વહાણો છે. અહીં રૂપકના આશ્રયે થયેલી પૂર્ણોપમાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org