________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
સં. | ગુણઠાણું | પ્રકૃતિઓ
ઓઘથી
૫૬
♦ આહારકમિશ્નકાયયોગમાં ઉદયયંત્ર
વિચ્છેદ
આહારકકાયમાં ઓથે કહેલ ૬૨-માંથી પરાઘાતદ્વિક + નિદ્રાદ્વિક + સુસ્વર + સુખગતિ=૬
ઓઘની જેમ
૬
પ્રમત્ત
૫૬
હવે કાર્પણકાયયોગમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવવા કહે
છે—
♦ કાર્મણકાયયોગમાં ઉદયસ્વામિત્વ
પહેલાં અહીં ઉપયોગી હોવાથી ૪૧મી ગાથા મૂકાય છે અને તે ગાથાની અંદર જ ૪૦મી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરાશે–
साहारण-आहारगतिगं छसंघयण आगिईछक्कं ।
पनिद्दा विणु ओहे, सत्तासीई हवइ कम्मम्मि ॥ ४१ ॥ साधारणाऽऽहारकत्रिकं, षट्संहननान्याकृतिषट्कम् ।
पञ्चनिद्रा विनौघे, सप्ताशीतिर्भवति कार्मणे ॥ ४१ ॥
ગાથાર્થ : કાર્મણકાયયોગમાર્ગણામાં, સાધારણત્રિક, આહારકત્રિક, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૫ નિદ્રા (+પૂર્વગાથામાં કહેલ પ્રકૃતિઓ) આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓઘે ૮૭ પ્રકૃતિઓનો ઉદય થાય છે. (૪૧)
વિવેચન : કાર્મણકાયયોગમાર્ગણામાં ૧૨૨માંથી વૈક્રિયદ્ધિક, ઔદારિકદ્ધિક, શુભ-અશુભવિહાયોગતિ, પરાઘાત-ઉચ્છ્વાસ, સુસ્વર-દુઃસ્વર, ઉપઘાત-પ્રત્યેક, સાધારણ, આતપ-ઉદ્યોત, આહારકદ્ધિક, મિશ્રમોહનીય, ૬ સંઘયણ, ૬ સંસ્થાન અને ૫ નિદ્રા આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓધે ૮૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો..
-
७७ •
Jain Education International
> તર્કગવેષણા »
* આ માર્ગણામાં ૧, ૨, ૪ અને ૧૩ આ ચાર ગુણઠાણા જ હોય છે, કારણ કે કાર્યણકાયયોગ વિગ્રહગતિમાં અને કેવલીસમુદ્દાતમાં જ હોય છે, એવું બૃહત્સડશીતિ વગેરેમાં કહ્યું છે.
**
* “जोगा अकम्मगाहारेसु कम्मणमणाहारे ।" - बृहत्षडशीतौ श्लो० ४१ । तथा च
-
For Personal & Private Use Only
www.jainelibrary.org